________________
Shri Ashtapad Maha Tirth
અષ્ટાપદ દર્શન
પદના માને પદો રાખવા, પદના અનુસારે પદો રાખવા. પદના માનથી એક ભૂમિ કે બે ભૂમિ કે ત્રણ ભૂમિનો પ્રાસાદ કરવો તે શુભ છે. મુખ્ય આદિ પદના માને ઉપરનો ભૂમિનો ઉદય રાખવો. તેના ઉપર શૃંગો ચડાવી જટાની કલ્પના જેવું શિખર કરવું. તેના ઉરુશંગો અંડકો- કળશ યુક્ત પ્રાસાદ
કરવો.
| || તિ અષ્ટાપ || इतिश्री विश्वकर्माकृते ज्ञानप्रकाशदीपार्णव वास्तुविद्यायां अष्टापद
लक्षणाधिकारे षड्विंशतितमोऽध्यायः ।।२६ ।।
ઈતિશ્રી વિશ્વકર્મા વિરચિત જ્ઞાનપ્રકાશ દીપાર્ણવના વાસ્તુવિદ્યાના અષ્ટાપદ લક્ષણાધિકાર પર શિલ્પવિશારદ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરાએ રચેલી શિલ્પપ્રભા નામની ભાષાટીકાનો છવ્વીસમો અધ્યાય (૨૬).
-
47
-
Gyanprakashdiparnav