________________
Bhagwan Rushabhdev with Ashta Pratiharya
MWA
"पहले तीर्थंकर भगवान श्री देव और प्रतिहाई स (અપર નામ આવનાથ)
આ
આજ દૈવ અરિહંત નમું, સમરું તારું નામ, જ્યાં જ્યાં પ્રતિમા જિન તણી, ત્યાં ત્યાં કરું પ્રણામ;
શત્રુંજય શ્રી આદિદેવ, નેમ નમું ગિરનાર, તારંગે શ્રી અજિતનાથ, આબુ ઋષભ જુહાર; અષ્ટપદ ગિરિ ઉપરે, જિન ચદવસે જોય ણિમય મૂરિત માનશે, ભરતે ભરાવી સોય.
-
શ્રાવક કવિ ઋષભદાસ (૧૭મી સદી)
I bow down in reverence to Arihanta Bhagwan repeatedly recite the name of Arihanta with great reverence. I bow to Shri Adidev at Shatrunjay, Shri Neminath at Gimar, Shri Ajitnath at Taranga and Rushabhdev at Abu. I bow down to his idol wherever it is installed, may it be on the Ashtapad Mountain where Chakravarti Bharat has installed beautiful gemstone idols of all the twenty-four Tirthankars.
Rushabhadas - 17th Century