________________
Shri Ashtapad Maha Tirth
(ચાર શરણ નિત્ય થાઈએ, એ દેશી) અષ્ટાપદ આદિ જિણંદ, દર્શનચિત હુલાસાય મેરે લાલ, અતીશય લબ્ધીકો નહી, દર્શન કેમ કરી થાય મેરે લાલ, અષ્ટાપદ. ૧ એ આંકણી. પાંખ નથી આવું ઉડી, દેવ તણી નથી સહાય મેરે લાલ, વિદ્યાધર મલે નહી, મન મારું અકુલાય મેરે લાલ. અષ્ટાપદ. ૨ ભરતે ભરાવ્યા બિંબ ત્યાં, ચોવીસ જિન નિજકાય મેરે લાલ, વર્ણવર્ણ મેં થાપીયા, ચાર આઠ દશ ને દોય મેરે લાલ. અષ્ટાપદ. ૩, જન્મ સફળ થાય માહરો, જો પુજું પ્રભુના પાય મેરે લાલ, ગૌતમ અષ્ટાપદ ચડયા, લબ્ધીવંત કહાય મેરે લાલ. અષ્ટાપદ. ૪. શકતી નથી સેવક તણી, કિમ કરી આવું હું હજુર મેરે લાલ, વિજય કલ્યાણસૂરી તણો, દુર્લભવિજય ગુણ ગાય મેરે લાલ. અષ્ટાપદ. ૫
(ગરબાની દેશી) અષ્ટાપદ આદિજિણંદજી, દર્શન ચિત્ત તુલસાય સાહેબ સાંભળજો ! અતિશય લબ્ધિ કોઈ નથીજી, દર્શન કિમ કરિ થાય સાહેબ. ||૧|| પાંખ નહીં આવું ઉડીજી, સુરની નહીં પણ સહાય સાહેબ. | વિદ્યાધર મલતા નથીજી, મન મારું અકુલાય સાહેબ. રા ગજવર મન રેવા વસેજી, વાછરડા મન માય સાહેબ. ચાતક ચાહે મેહલોજી, મન મારું જિનરાય સાહેબ. ૩ ભરત બનાવ્યા રત્નાનાજી, તીર્થંકર સમકાય સાહેબ છે. નિજ નિજ વર્ષે થાપિયાજી, બિંબ ભલા જિનરાય સાહેબ. જો ચાર આઠ દશ દોય છેજી, વંદન મન લલચાય સાહેબ. | જન્મ સફલ છે તેહનોજી, પૂજે પ્રભુના પાય સાહેબ. પા. વીર જિનંદ પ્રભુ એકબાજી, ભાષે પર્ષદામાય સાહેબ. છે. ભૂચર નિજ લબ્ધ કરે છે, યાત્રા ઉપર જાય સાહેબ. પા તિeભવ મુક્તિ તે વરેજી, એમાં શંકા ન કોય સાહેબ. | સાંભલી ગૌતમ આવીયાજી, વાંદે મન વચકાય સાહેબ I૭.
Ashtapad Tirth Stavan -
-
362
-