________________
શીતળ-શ્રેયાંસ-વાસુપૂજ્ય જિન વંદના...
सिरिसीयलो जिणेसो, नंदादेवीमणं बुहि-मंयको ।
વઢરદરિવતો , માવંછિયાગો મન્ના ||૨|| દઢરથ રાજાના પુત્ર, નંદાદેવીના હૃદયના આનંદરૂપ અને જગતને આહલાદ કરવામાં ચંદ્રસમાન એવા હે શીતળસ્વામી ! તમે અમને હર્ષકારી થાઓ. ૧૦
सिरिविण्हु माउतणओ, विण्हुनरिंदकुलमोत्तियाभरणं ।
नीसेयससिरिरमणो, सिज्जंसो देउ मे मोक्खं ॥११॥ શ્રી વિષ્ણુદેવીના પુત્ર, વિષ્ણુ રાજાના વંશમાં મોતી સમાન અને મોક્ષરૂપ લક્ષ્મીના ભરથાર એવા હે શ્રેયાંસપ્રભુ ! તમે કલ્યાણને માટે થાઓ. ૧૧
वसुपुज्जनरिंदसुओ, माइजयाहिययपंकयाइच्चो ।
अरिहंतवासुपुज्जो, सिमस्सिरिं दिज्ज भव्वाणं ।।१२।। વસુપૂજ્ય રાજાના પુત્ર, જયાદેવી રૂપ વિદૂર પર્વતની ભૂમિમાં રત્નરૂપ અને જગતને પૂજ્ય એવા હે વાસુપૂજ્ય ! તમે મોક્ષ લક્ષ્મીને આપો. ૧૨