________________
અભિનંદન-સુમતિ-પદ્મપ્રભુ જિન વંદના...
संवरवंसाभरणं, देवो सिद्धत्थपुव्वदिसिभाणू । अभिणंदणजिणयंदो, हणेउ सइ अम्ह दुरियाइं ॥४॥
સંવર રાજાના વંશમાં આભૂષણરૂપ, સિદ્ધાર્થી દેવીરૂપી પૂર્વ દિશામાં સૂર્ય સમાન અને વિશ્વને આનંદદાયી એવા હે અભિનંદન સ્વામી ! તમે અમને પવિત્ર કરો. ૪
जय मंगलामणकुमुय-चंदो मेहण्णयावणि जलहरो ।
सुमई जिणिंदणाहो, जो भवियजण-मण-दुहहरणो ॥५॥ મેઘરાજાના વંશરૂપી વનમાં મેઘ સમાન અને મંગળામાતા રૂપી મેઘમાલામાં મોતીરૂપ એવા હે સુમતિનાથ ! હું તમને નમસ્કાર કરું છું. ૫
सामि ! धरनरिंदजलहि-सोम ! सुसीमासरोवरसरोय ! ।
पउमप्पह- तित्थयरो !, तुन्भं सययं नमो अत्थु ।।६।। ધરરાજા રૂપી સમુદ્રને ચંદ્ર સમાન અને સુસીમાદેવી રૂપી ગંગા નદીમાં કમલસમાન એવા છે પદ્મપ્રભુ! તમને હું નમસ્કાર કરું છું. ૬