________________
Shri Ashtapad Maha Tirth
यमकूपारे कोपाक्षिपन्नलं वालिनांऽह्रिणाऽऽकम्य।
आरावि रावणोऽरं, स जयत्यष्टापदगिरीशः ।।१८।। अर्थ - जिस पर्वत को कोप से सागर-समुद्र में फेंकने की अभिलाषा वाले रावण को बाली नामक मुनि ने अपने पाँव (पग) द्वारा पर्वत को दबाकर तत्काल रुलाया था। ऐसा श्री अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है। (१८)
જે ગિરિને કોપથી સમુદ્રમાં ફેંકી દેવા ઈચ્છતા રાવણને વાલી નામના મુનિએ પોતાના પાદ વડે (પર્વતને) દબાવીને તત્કાળ રોવરાવ્યો, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૧૮
भुजतन्त्रया जिनमहकृल्लं तेन्द्रोऽवाप यत्र धरणेन्द्रात।
विजया मोघां शक्तिं, स जयत्यष्टापदगिरीशः।।१९।। अर्थ - टूटे हुए वीणा के तार भुजा की नस से बाँध कर वीणा द्वारा जिनेश्वर भगवान् की भक्ति करते हुए रावण ने जहाँ धरणेन्द्र के पास से अमोघ विजया नाम की शक्ति प्राप्त की थी। ऐसा श्री अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है। (१९)
(प्रभु के सम्मुख रानी मन्दोदरी सहित संगीतमय सुन्दर भक्ति करने वाले राजा रावण ने तीर्थंकर गोत्र का बंध इसी अष्टापद तीर्थ पर किया था।) (१९)
ભુજાની નસથી ત્રુટેલી તાંત બાંધેલી વીણા વડે પ્રભુની ભક્તિ કરતો રાવણ જયાં ધરણેન્દ્ર પાસેથી વિજય આપનારી અમોઘ વિજયાશક્તિને પામ્યો, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૧૯
પ્રભુની સન્મુખ રાણી મંદોદરી સાથે સંગીતમય સુંદર ભક્તિ કરનારા રાજા રાવણે તીર્થકર ગોત્રનો બંધ આ અષ્ટાપદતીર્થ પર કર્યો હતો.
यत्रारिमपि वसन्तं, तीर्थे प्रहरन् सुखेचरोऽपि स्यात् ।
वसुदेवमिवाविद्यः, स जयत्यष्टापदगिरीशः।।२०।। अर्थ - इस तीर्थ पर रहते हुए शत्रु पर प्रहार करते विद्याधर भी वसुदेव की तरह विद्याहीन हो जाता है। ऐसा यह श्री अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है। (२०)
વસુદેવની જેમ જે તીર્થ પર વસતા શત્રુ પર પ્રહાર કરતો વિદ્યાધર પણ વિદ્યાહીન થઈ જાય छे, ते अष्ट५६ ॥२२॥४ ४यवंत वर्ते छ. २०.
अचलेऽत्रोदयमचलं, स्वशक्तिवन्दितजिनो जनो लभते।
वीरोऽवर्णयदिति यं, स जयत्यष्टापदगिरीशः।।२१।। अर्थ - अचल उदयवाले इस गिरिवर पर आकर जो भव्यात्मा निज शक्ति द्वारा जिनेश्वरों को वन्दन-नमस्कार करता है, वह इस भव में ही अवश्यमेव अचल मोक्ष को प्राप्त करता है। इस तरह श्री वीर भगवान् ने जिसकी प्रशंसा की है, ऐसा श्री अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है। (२१)
સ્વશક્તિ વડે આ ગિરિવર ઉપર આવીને જે જિનોને વાદે, તે અવશ્ય અચળ ઉદય (મોક્ષ) ને પામે. એવી રીતે શ્રી વીરે જેને વખાણ્યો છે. તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૨૧
चतुरश्चतुरोऽष्ट, दश द्वौ चापाच्यादिदिक्षु जिनबिम्बान्। यत्रावन्दत गुणभृत, स जयत्यष्टापदगिरीशः।।२२।।
- 74.
Shri Ashtapadkalp