________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[8] - પરિસિદ્-નિબંસM - पढम परिसिष्ठं . “विसयाणुक्कमौ" આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિર્યોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જ-કાળ યુ વિસા સોસ” જેવું. वीयं परिसिद्ध "विसि सद्दाणुक्कसो" આ પરિશિષ્ટમાં ૪પ-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે તે શબ્દ જે-જે આગમમાં આવેલ છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “-ના વિસિ સ ” જેવું, तइयं परिसिटुं- "विसेस नामाणुककमो" ૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે યમ, બસ...વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “-નાળક નામ ' નેવું. વ સિ - “હાળુમો” ૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને મ કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તેને માથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન
૪-ઝામ માહાબુમો” જેવું. पंचमं परिसिष्टं "सुत्ताणुक्कमो” ૪૫-[૪૯] આગમમાં આવતા સુત્રોને મ કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
- --- નોંધ - સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો અંક
નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને વનતિ સિવાયના આગ માટે અમે પૂ. આગામોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગયોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ કંડ (૩) ઋષભદેવ કેસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - પં પતિ માટે હસ્ત લિખિત પ્રત લીઘેલી છે, - યુદો - ૫. પુન્યવિજયજી મ.સંપાદિત, નિર્ણ-કનૈયાલાલજી સંપાદિત, વાર, પૂ.મુનિ માફક સંપાદિત, નીવો . પૂજનવિજયજી સંપાદતિ છે મહાનિસીઇ ની વૃત્તિનથી. સામુdu ની ચૂર્ણિક મળી છે. માટે તેનું ક્રમાંકન થઈ શકેલ નથી.
For Private And Personal Use Only