________________
Shri Mahavir Jain Aradhana Kendra
FR
www.kobatirth.org
—: નોંધ
-:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવે
બાયાયં સૂત્ર ઉપર બે મુખ્ય વૃત્તિ વિદ્યમાન છે (9) તિમપ્રિય-વૃત્તિ (ર) મવગિરિ-વૃત્તિ
જો કે પૂજ્ય આચાર્ય મલયંગિરિજી કૃત વૃત્તિ ઘણી જ વિશાળ અને દળદાર છે, તો પણ તેમાં ફક્ત પ્રથમ અધ્યયન સંપૂર્ણ અને દ્વિતીય અધ્યયન અપૂર્ણ રહ્યું હોવાથી અમે ઉલ્લિખિત થયેલ વૃત્તિ ક્રમાંકનમાં તેને સ્થાન આપેલ નથી.
પૂજ્ય આચાર્ય હરિભદ્રસૂરિ કૃત્ વૃત્તિ વિશાળ અને સંપૂર્ણ છે. તેના ક્રમાંકનોને જ અત્રે અમે અંગ્રેજા અંકો દ્વારા દર્શાવેલા છે.
(૨) પૂ. આચાર્ય આગમોદ્વારક આચાર્યદેવશ્રી આનંદસાગર સૂરિજી મ.સા. સંશોધિત-સંપાદિત મૂળ-આગમો કે જે શીલાપટ્ટ, તામ્રપત્ર અને આગમ મંજુષામાં અંકિત થયેલા છે તેમાં આ એક જ સૂત્ર એવું છે કે જે નિર્યુક્તિ સાથે મુદ્રિત થયેલું છે. તે બાબત નોંધપાત્ર છે.
For Private And Personal Use Only