SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra २ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુચનાપત્ર ૧. આગમ સૂત્રોમાં ડાબી બાજુએ છપાયેલ પ્રથમ-અંક, સૂત્ર તથા ગાથાનો સંયુક્ત સળંગ ક્રમાંક સૂચવે છે. [અણુમ] ૨. છેડે જમણી બાજુએ દર્શાવેલ હિન્દી ક્રમાંકન સામમંજુષામાં છપાયેલ સૂત્રાંક અને ગાથાંક સૂચવે છે. [5] ૩. સૂત્રને જણાવવા માટે અહીં ઉભા લીટા । । ની વચ્ચે આમમંઝુવાનો સૂત્રાંક મૂકેલો છે. [પુih] ૪. ગાથાને જણાવવા માટે અહીં બે ઉભા લીટા ॥ || ની વચ્ચે માંનુવા નો ગાથાંક મુકેલો છે. [öો] ૫. છેડે જમણી બાજુએ દર્શાવેલ અંગ્રેજી ક્રમાંક - વૃત્તિનો અંક જણાવવા માટે છે. અહીં આપેલ કોઇ પણ સૂત્ર કે ગાથાની વૃત્તિ જોવી હોય તો જે-તે અધ્યયનાદિ નો વૃત્તિમાં જે અંક હોય તે જ અંક અહીં અંગ્રેજી ક્રમાંકન કરી નોંધેલો છે. ૬. અંગ્રેજી ક્રમાંકન માં જ્યાં અંક પછી R આવે ત્યાં આ સૂત્રાંક કે ગાથાંક વૃત્તિમાં બીજી વખત આવેલો જાણવો. - શોધવો. ૭. જ્યાં સૂત્રોમાં [ ] આ રીતે ચોરસ કૌંસ મુકેલા છે તે બે ચોરસ કૌંસ વચ્ચેનું લખાણ નાવ વાળા પાઠોની કરેલ પૂર્તિ દર્શાવે છે. For Private And Personal Use Only
SR No.009737
Book TitleAgam 11 Vivagsuyam Angsutt 11 Moolam
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1996
Total Pages50
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Agam 11, & agam_vipakshrut
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy