SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટK [૧] શ્રીનિનસુન્દ્રસૂરીશ્વરવિચિતરીપત્તિી વિશેષપાથ: Il] [ ર૭રૂ ૨૦. શ્રી વિનય-કર્ણ (કોણિક) જીવ. અન્યમતે બારમો દેવલોક, વિ. વિ. વિ. ભા. ૫ માં છઠ્ઠી નરકે. ઉ. પ્ર. ભા. ભા. ૩માં કહે છે કે “કેટલાએક આ કર્ણને પાંડવ-કૌરવનો ભાઈ કહે છે અને કેટલાએક તેને ચંપાનગરીના પતિ વાસુપૂજ્યના વંશનો કહે છે, તત્ત્વ કેવળી જાણે.” ૨૧. શ્રીમત્તિ-નારદઆત્મા, પાંચમો દેવલોક. હવે ઉ. પ્રા. ભા. ભા. ૩માં કહે છે કે - “આ નારદને ભગવતીસૂત્રમાં વર્ણવેલ નિર્ગસ્થ કહે છે અને કેટલાએક રામલક્ષ્મણના સમયમાં થયેલા નારદ કહે છે.” ૨૨. શ્રીવનન-અંબડઆત્મા, બારમો દેવલોક. ભાવ. પ્રકાશમાં કહેલ છે કે “અંબડસુલાસાપરીક્ષિત, શ્રીવીરપ્રભુએ જેના દ્વારા ધર્મલાભ કહેવડાવ્યો હતો તે જાણવો, “યસ્વપ્નો મહાવિ સેલ્યન્નપતિ હિત સોન્ચ ઇવ સન્માવ્યત-તિ થાનાવૃત્તો” I હવે ઉ. પ્રા. ભા. ભા. ૩માં “ઔપપાતિકસૂત્રમાં જે અંબડને વર્ણવ્યો છે તે તો મહાવિદેહમાં સિદ્ધિ પામશે એમ કહેલું છે, તેથી આ અંબઇ સુલસાની પરીક્ષા કરનાર જણાતાં નથી. તત્ત્વ કેવળી જાણે.” ૨૩. શ્રીકાન્તવીર્ય-અમરઆત્મા, નવમા ગ્રેવેયકે. ૨૪. શ્રીમદ્દનિન-સ્વાતિબુદ્ધ (અથવા-સ્વયંબુદ્ધ) આત્મા, સર્વાર્થસિદ્ધ. D:\chandan/new/kalp-p/pm52nd proof
SR No.009693
Book TitleDipalika Kalpa Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages304
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy