________________
परिशिष्टम् [९] श्रीजिनसुन्दरसूरीश्वरविरचितदीपालिकाकल्पस्य विशेषपदार्थाः ॥] [२६५ ૬ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી છાસઠ લાખ અડસઠ હજાર સાત વર્ષ અને પાંચ માસ
ગયે છઠ્ઠા શ્રીદેવશ્રુતજિન જન્મ, બાદ-એક હજાર કોડ
વર્ષ ગયે સાતમાં શ્રીઉદયજિન જન્મ. ૭ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી એક હજાર ક્રોડ વર્ષ છાસઠ લાખ અડસઠ હજાર સાત
વર્ષ અને પાંચ માસ ગયે સાતમાં શ્રીઉદયજિન જન્મ, બાદ-એક હજાર ક્રોડ વર્ષ ન્યૂન એવા પા પલ્યોપમે
આઠમાં શ્રીપેઢાલજિન જન્મ. ૮ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી પા પલ્યોપમ છાસઠ લાખ અડસઠ હજાર સાત વર્ષ અને
પાંચ માસ ગયે આઠમાં શ્રીપેઢાલજિન જન્મ, બાદ
અડધા પલ્યોપમે નવમાં શ્રીપોટ્ટિલજિન જન્મ. ૯ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી પોણો પલ્યોપમ છાસઠ લાખ અડસઠ હજાર સાત વર્ષ
અને પાંચ માસ ગયે નવમાં શ્રીપોટ્ટિલજિન જન્મ, બાદપોણો પલ્યોપમ ન્યૂન એવા ત્રણ સાગરોપમે દશમાં
શ્રીશતકીર્તિજિન જન્મ. ૧૦ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી ત્રણ સાગરોપમ છાસઠ લાખ અડસઠ હજાર સાત વર્ષ અને
પાંચ માસ ગયે દશમાં શ્રીશતકીર્તિજિન જન્મ, બાદ-ચાર
સાગરોપમે અગ્યારમાં શ્રીમુનિસુવ્રતજિન જન્મ. ૧૧ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી સાત સાગરોપમ છાસઠ લાખ અડસઠ હજાર સાત વર્ષ અને
પાંચ માસ ગયે અગ્યારમાં શ્રીમુનિસુવ્રતજિન જન્મ, બાદ
નવ સાગરોપમે બારમાં શ્રીઅમ-જિન જન્મ. ૧૨ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી સોલ સાગરોપમ છાસઠ અડસઠ હજાર સાત વર્ષ અને
પાંચ માસ ગયે બારમાં શ્રીઅમ-જિન જન્મ, બાદ-ત્રીશ
સાગરોપમે તેરમાં શ્રીનિષ્કષાયજિન જન્મ. ૧૩ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી છેતાલીશ સાગરોપમ છાસઠ લાખ અડસઠ હજાર સાત
વર્ષ અને પાંચ માસ ગયે તેરમાં શ્રીનિષ્કષાયજિન જન્મ, બાદ-ચોપન સાગરોપમે ચઉદમાં શ્રીનિષ્ણુલાકજિન
જન્મ. ૧૪ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી એકશો સાગરોપમ છાસઠ લાખ અડસઠ હજાર સાત
વર્ષ અને પાંચ માસ ગયે ચઉદમાં શ્રીનિષ્ણુલાકદિન જન્મ, બાદ-એકશો સાગરોપમ છાસઠ લાખ છવીસ હજાર વર્ષ ન્યૂન એવા એક ક્રોડ સાગરોપમે પંદરમાં શ્રીનિર્મમજિન જન્મ.
D:\chandan/new/kalp-p/pm52nd proof