________________
104
शान्तमूर्तिश्रीवृद्धिचन्द्रगुरुभ्यो नमः
प्राचीन लेखसंग्रह.
(भाग १ लो . )
(मारभा शतना ) ( १ )
संवत् ११२३ चैत्रशुदि ८ सोमे
श्रीखंड रेक संताने लषमादेजिनालये ।
शांतिसूरेर्गिरा वीरः सगोष्ट चकारि मुक्तये ॥ १ ॥ सं० १२५८ वर्षे महं वील्हणेन परिकरजीर्णोद्धार[:]कृतः
(૧) વીઝાવાના દેરાસરમાં મૂલનાયકજીના પરિકર નીચેના આ લેખ છે. વમાનમાં મૂત્રનાયક શ્રીપાર્શ્વનાથજી છે. હેની પ્રતિષ્ઠાને સ. ૧૬૪૪ ના છે. આથી અને પરિકર નીચેના લેખથી માલૂમ પડે છે ઃ–પહેલાં આ પરિકરમાં મૂલનાયકજી મહાવીરસ્વામી હતા.