________________
થઇ, જુદા જુદા ગુચ્છના તિએ પેાતાના મંદિરે અને ઉપાશ્રયે ઊભા કર્યા, જ્ઞાનભંડારા સ્થપાયા, જૈન પાદશાળાએ ખુલ્લી મુકાઇ, રાધનપુરના શ્રેષ્ઠીઓએ અન્યત્ર દેરાસર બંધાવ્યાં, તીર્થાના સંધા નીકળ્યા. અહીં ગ્રંથા રચાયા અને લખાયા.
આમ બધી રીતે રાધનપુરનું નામ પ્રકાશમાં આવતું ગયું. તીથમાળાકાએ પણ તેની ખાસ નગર તરીકે નોંધ લીધી. આ બધી વિગતાની કડીબદ્ધ ઘટના નોંધી શકાય એવી છે. પશુ તેને આ સ્થળે એટલા અવકાશ નથી. અમે તે અહીં રાધનપુરના વિશિષ્ટ નગર તરીકેની રૂપરેખા દેરીશું.
સમ્રાટ અકબર પ્રતિમાધક જગદ્ગુરુ શ્રોમાન હીવિજય મ૦ તેમજ તેમના શિષ્ય સવાઇહીર શ્રીવિજયસેનસૂરિએ ખને આચાર્યોએ ૦ ૧૬૪૮ માં રાધનપુરમાં ચતુર્માસ કર્યું.૧ તેમણે રાધનપુરમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાંના લેાકાએ છ હજાર સેનામહોરોથી સૂરિજીની પૂન્ન કરી હતી. ( સૂરીશ્વર અંતે સમ્રાટ, પૃ૦ ૨૬૫) ચતુર્માસ દરમિયાન અનેક પ્રતિષ્ઠા અને મહાત્સવે શ્યા. સમ્રાટ અકબરે એ જ સમયે શ્રીહીરવિજયસૂરિને ત્રુજયંગર ઉપર લેવાતા કર માફ કરીને તે તીથ તેમને અર્પણ કરવાનું ફરમાન લખી મેકલાવ્યું. બાદશાહે શ્રીહીરવિજયસૂરિની આજ્ઞા મેળવી, તેમના વાસક્ષેપપૂર્વક એ વર્ષમાં ભાનુચંદ્રને ઉપાધ્યાયની પછી આપી. ખાદશાહે શ્રીવિજયસેનસૂરિને આગરા મેકલવા સ્કૂરજને વિનંતિ પાડવી. આ વિશે શ્રીઋષભદાસ વચ્ચે ‘હીરવિજય સૂરિરાસ ' માં આ પ્રકારે જણાવ્યું છે
66
“ રાધનપુરમહિ રહ્યા એક વારા, કહીયે નન્દી અબારી સાર રે.” (પૃ૦૨૧૩) હીર રાધનપુર માંહિ આવે, તિહાં ઉચ્છવ સબળા થાવે; આવ્યું સેત્રુ ંજનું ફરમાન, થયું
ભાષ્ય દ્રને માન.
*
૧. · હીરસૌભાગ્યાન્ય ’સ : ૧૪, શ્લા
'
"Aho Shrut Gyanam"
૨૮૫,
( પૃ. ૧૭૯. )
[ ૪૫