________________
૨. બજારમાં શેઠ મોતીલાલ મૂળજીભાઈના સાર્વજનીક દવાખાના પર
તેમના તરફથી પાઠશાળા ચાલે છે.
આ રીતે જૈન દેરાસર, જેના ધાર્મિક સ્થળે, અને જેના વસ્તીના કારણે જેનેએ આ શહેરને ઉન્નત બનાવવામાં કે અને કેટલો ફાળો આપે છે તેનું અનુમાન સહેજે થઈ શકે એમ છે.
રાધનપુરના કેટલાયે જેને મુંબઈ, અમદાવાદ, ભાવનગર વગેરે મેટા શહેરોમાં વસે છે. તેમણે બંધાવેલાં આલીશાન મકાન અહીં ખાલી પડેલાં છે.
પ્રાચીન સ્થિતિ રાધનપુર ડિરેકટરી' (પૃ. ૯૧-૯૨)માં રાધનપુરની પ્રાચીનતા વિશે નીચે મુજબ હકીક્ત જાણવા મળે છે–
ચાવડાવંશના રદનદેવે સં૦ ૬૦૨ ના વૈશાખ સુદિ ૩ ના રોજ આ શહેર વસાવ્યું, તેથી તેના નામ ઉપરથી રદનપુર નામ હતું, જેમ જેમ વખત લંબાતા ગયા તેમ તેમ નામના રૂપમાં ફેરફાર થઈ રાયધણુ નામ કહેવાણું. ઈ. સના સત્તરમા સૈકામાં તે નામ પણ બદલાઈ જઈ રાધનપુર પડ્યું, અને તે જ નામથી હાલ પણ બોલાય છે. રદનદેવ ચાવડે કેના વંશમાં થયો તે જણાયું નથી. પણ કહેતા કચ્છના પૂર્વ ભાગમાં ચાવડાનું રાજ હતું તેમાંના, અગર તે પંચાસરના ચાવડાના વંશમાંના કોઈ હેય.
રાધનખાન બલેના નામ ઉપરથી રાધનપુર પડયું હોય એમ બેબે ગેઝેટિયર, વોલ્યુમર ૫ માં અનુમાન બતા વેલું જણાય છે પણ તેમ બનવા સંભવ છેડો છે. કારણકે, રાધનખાન બલોચ સત્તરમા સૈકા પહેલાં થયેલ નથી અને રાધનપુરની આબાદી તે પહેલાંની છે. ઈસટ ના તેરમા
[ ૪૧
"Aho Shrut Gyanam"