________________
૫. શ્રી સીમધરસ્વામી ભનુ દેરાસર
તખેાળા શેરીમાં ઉપર્યુક્ત ચૌમુખજીના દેરાસરની જ ભમતીમાં શ્રી સીમ ધરસ્વામીનું ઘૂમટબંધી દેરાસર છે. મૂળનાયક શ્રી સીમંધરસ્વામી ભ છે. તેમાં આરસની છ અને ધાતુની ૧૩ પ્રતિમા છે. આરસના ૨ કાઉગિયા છે પણ લેખ નથી. શ્રી ગૌતમસ્વામીની એક મૂર્તિ ધાતુની છે. રંગમંડપના એ ગોખલા પૈકી એકમાં ૨ અને ખીજામાં રૂ મૂર્તિઓ આરસની છે.
મેડા ઉપર આરસની ૯ અને ધાતુની ૧ પ્રતિમા છે. તેમજ ધાતુની ગૌતમસ્વામીની ૧ મૂર્તિ છે.
૧૬, શ્રી વિમલનાથ ભખ્ખું દેરાસર
આ મંદિર ભણુશાળી શેરીમાં આવેલું છે. મદિર ધૂમખ ધી એક ગભારાનું છે. મૂળનાય* વિમલનાથ ભ॰ છે. આમાં આરસની ૧૨ અને ધાતુની ૧૭ પ્રતિમાઓ છે. ભમતીના ૨૨ ગેાખન્નામાં ૨૧ પ્રતિમાઓ છે. સ’૦ ૧૯૧૭ ના પાષ વિદ ૨ ને સામવારના દિવસે કારડિયા પૂંજમલ માતીચંદ તરફથી આ મંદિર બંધાવવામાં આવ્યું છે. મંદિર પૂર્વમુખનું છે. દરને વહીવટ કરનારી સાગરમચ્છની પેઢી તરફથી પ્રતિ વ શ્રાવણ સુદ ૯ ના દિવસે ધ્વજા ચડાવવામાં આવે છે,
૧૭. શ્રી શાંતિનાથ ભ॰નું મોઢું દેરાસર
ભાની પેાળમાં શ્રી શાંતિનાથ ભખ્ખું ધાબાબધી મંદિર છે, મંદિર લાકડાનું અને ત્રણ માળનું છે. ભોંયરામાં ત્રણ ગભારા છે, મૂળનાયક શ્રી શાંતિનાથ ભ॰ છે. તેમની ગાદી શાસ્ત્રીય પદ્ધતિ મુજબની છે.
ભ્રમતીના ૨૪ ગોખલાઓમાં આરસની ૨૨ જિનપ્રતિમાઓ છે. ભ્રમતીમાં ધાતુની ૨ અલગ પડેલી કાઉગ્ગિયા પ્રતિમાઓ છે.
સભામડપના છે. ગાખલાએમાં ૩ જિનપ્રતિમાએ છે, તેમજ એક ગામમાં પગલાં જોડી છે. તેના ઉપર લેખ છે.
"Aho Shrut Gyanam"
( ૨૩