________________
રથયાત્રા શોભા બહુ ભાવે રે, દેખતા દુઃખ દૂર જાવે છે. મલી નારી ઘણી ગુણ ગાવે, ભવજન ૧૨ છે ગુજરવાડે રથ લઈ જાવે રે, ભેટતા સુખ બહુ થાવે રે, મણલાલ ભક્તિ કરે ભાવે, ભવજન ૫ ૧૩ છે નજરાણુ કરે સુખકાર રે, પ્રભાવના કરે ઉદાર રે, મનમાં ધરી હર્ષ અપાર, ભવજન ૫ ૧૪ છે. પ્રેમે પ્રભુ રથ લીએ ખેંચી રે, માનું અઘવિદારણ કંચી રે, કરી ભકિત પ્રભાવને વંચી, ભવજન ૫ ૧૫ છે ગાંધીવાડે પ્રભુ પધરાવે રે, નજરાણું પ્રભાવના થાવે રે, જેવા અન્યમતિ ઘણું આવે, ભવજન | ૧૬ પાંજરાપોળના મલી વાસી રે, પ્રભુભકિત તણું બહુ આસી રે, હાથે રથ લીએ ઉલ્લાસી, ભવજન છે ૧૭ પ્રભુ પધરાવે તે વાર રે, પુખે તિલાં ઘણું નાર રે,
કે નજરાણુ બહુ સાર, ભવજન | ૧૮ ગુરુપૂજનને વળી કરતા રે, ઉત્સાહ અતિશય ધરતા રે, સંઘભકિત પ્રભાવને કરતા, ભવજન છે ૧૯ પૂજા પંચપરમેષ્ટિ સાર રે, ભણાવે ધરી મન પાર રે. રચે આંગી અતિ મનોહાર, ભવજન ૨૦
અતિ ઉલ્લાસ મનમાં ધરતા રે, પુન્યની પોઠી ભરતા રે, જાણે કામ બીજું નથી કરતા, ભવજન | ૨૧ | કરી રાત્રિજાગરણ રંગે રે, વરઘોડે ચઢાવે ઉમંગે રે, મહાજન પ્રભુ રથ લીએ સંગે, ભવજન છે રર છે જેનશાળા કને રથ આવે રે, મનસુખ મન ઉલટ થાવે રે, ઘર આગળ પ્રભુ પધરાવે, ભવજન છે ૨૩ ||
"Aho Shrut Gyanam"