________________
[ ૧૨ ]
[ શ્રી રાસસાગરસૂરિ ઘણા ગામોના શ્રાવકને ધમ લાલ કહેવરાવે છે તેમાં રાધનપુરના શ્રાવક્રાને પણ ધર્મલાભ કહેવરાવે છે.] શ્રીસત્ર રાધનપુરના રાખ
શ્રી. મા ૧.
ધર્મ ધુરંધર રૂપપુર દર, સુંદર વદન વિરાજ. ચૈાભણ રોડ શેઠ શ્રીપતિલાલા, આઈ નરપતિ ગાજી; નાનજીજ્ઞેશે વલી ગેડી, સંધી ઇંદ્રજી છાછ. શ્રી. ર. ઇત્યાદિક સહુ સંધ મનેાહર, દુખિયાના દુખ ભાઈ; ધરમલાભ અહ્વારે કહિયે, શ્રીસત્રની સુખ કાજી, શ્રી. ૩. ઋણી પર સકલ નગર પુરગામ, ઠામેઠામિ સમાજી; ધરમલાભ અજ્ઞારે કહિયે, દિન દિન ચઢતી વાછ, શ્રી, ૪. [જુઓ ઃ—જૈન ઐતિસિક ગુર્જર કાવ્ય સંચય પૃ. ૬૦-૬૧]
*
રાધનપુર ઉમાસી રહ્યા, દુર્દ ગણધર ભેલાજી, વેલાળ, ઐવિ પુણ્યઈ પામિઈજી-૨૭ તિહ્વા અકરિ ગુરુ તેડિયા, હીર વદીનઈ હાલ્યાજી; [વિજયસેનસૂરિ દ્વિતીય નિર્વાણુ રાસ ઐતિહાર્દસષ્ઠ ગુર્જર કાવ્યસંચય પૃ−૧૬૮ ]
[ ૧૩ ]
[ આજથી ૨૫ વસ અગાઉ રાધનપુરમાં પૂ. ૫'. ભકિતવિજયજી, હાલમાં આચાય શ્રી વિજયભદ્રસૂરિજીની પ્રેરણાથી શાસનરાગી રાધનપુરના શ્રાવત શ્રાવકાએ રથયાત્રાને પ્રસંગ યોજેલે. તે પ્રસંગનું વર્ણનાત્મક ગીત મળી આવેલ છે. તે શ્રાવક્રાની કરી રૂપ અને તે સમયના ભકિતભાવ ધ્રુવા હતા તેની ઝાંખી કરાવે છે. વિક્રમ સંવત ૧૮૭૫, કારતક વિદે પંચમી શુક્રવાર કડી-૭૭]
૨૪૦ ]
"Aho Shrut Gyanam"