________________
ચૂકે નહી ચતુર નર, સાધે આતમ કાજ; ભવસાયર તરવા ભણી, બેસે ધરમ જિહાજ. આતમસાર વિલેકણ કરે, પુદગલને તે નવિ ચિત્ત ધરે; ઈણ વિષે સાધે સુધાભા, તે જીવ હવે પરમાત્મા. આતમકૃષ્ણ જે જિન જોવે, જંગલમાં પિણ મંગલ હો; પુદગલકૃટે જે જગધંધા, ડામાડોલ કરે ક્યું અંધા. મન મંજુસ ગુણ તન હે, ચપકર દીની તાલ;
ગ્રાહક હોય તવ ખાલીએ, કુંચી વચન રસાલ. બીજું સા શ્રી ભાઈદાસ, સા મોતીલાલ તથા જિનમાર્ગના રાગી જીવ હોય તે સર્વે ને અમારા પ્રણામ કહેજે જે જિનાગમ જિનથાપના પરમ આધાર છે. તેની શ્રદ્ધા વિશેવ રાખો . સા પાનાચંદ વજાને કહેજે જે અમે શ્રી સુરેત થકી અમદાવાદ આવ્યા તાર પછી તમારો કાગળ કઈ આવ્યો નથી. તે કાગલ સિંખ્યાને આલસ કરો મા. અમે કાગલ તમને વિશેષે પહિલા લિખ્યા છે. ધર્મ સ્નેહ વિસર મા, અને દેવાધિદેવની યાત્રા કરતાં અને સંભાર, અમો પિણ અવસરે સંભારીઐ છે. શેઠ ભાઈદાસ નેમીદાસને પ્રણામ વંચાવજે શેઠ ગોડીદાસને ક્ષયપસમ કઈ રીતે ઘણા સારે થયે છે. સં. ૧૮૨૭ ના કારતી સુદ 9 સુદૈ ૫. સાધુજીને અમારી વંદના કહેજો. તથા કહે જે ક્ષયપસમ કર્યો છે તે દિન દિન વિશેષ કરજે, મુકામે અમારા પ્રણામ કહેજે, અમને સંભારે તેને અમારા ઘર્મ સનેહે કહેજે. અમ સરખે કા જે જોઈએ તે વસતા કાગલ સં. કાગલ લિખ્યાને આલસ કરસ્યાં ભા.
[૩] [ સંવત ૧૮૯૩ માં રાધનપુરથી સંઘ નીકળેલ તે વખતે રચેલા સ્તવન સંઘ કાઢનાર સુરજી રાયજીના કુળમાં થી. પાનાચંદભાઈએ સિદ્ધાચલનો સંઘ કાઢેલ. સ્તવન રચનાર રાધનપુરના ભેજક શ્રી બેઘલ જેઠા.]
[ ૨૨૯
"Aho Shrut Gyanam"