________________
વિક્રમાદિત્ય વા. સંવત ૧૯૩૭ શાકે ૧૮૦૨ના ફાગણ સુદ ૨ ને બુધવારે સુમતિનાથ ચંદ્રગણું કેશવજી ગણીએ (વાસરે ?) પ્રતિષ્ઠા કરી.
ઘેલા શેઠની શેરીમાં આવેલા શ્રીને મીશ્વર ભવના મંદિરમાં ફરતી દેરીઓ પૈકી એકમાં શ્રીહીરવિજયસૂરિની આરસની પ્રતિમા છે, તેના ઉપરને લેખ
સંવત્ ૧૬૭૦ વર્ષે માહિર દિતીયાનસ્તરતૃતીયા . . . . શ્રીविजयसूरीणां मूर्तिः ॥ श्रीराजधन्यपुरीय श्रीसंघेन कारिता । प्रतिष्ठिता च श्रीअहम्मदावादनगरे परीक्षक भीमजीप्रतिष्ठा (ष्ठिता )यां श्रीतपागच्छे सर्वजनगीयमाने गुणगणप्रधानसद्गुरुबिरुदावदातनकराजाधिराजदीयमानाभयदानादिस्फुरन्मानप्रवर्द्धमानयशोविख्यात भट्टारक श्रीहीरविजयसूरिपट्टलक्ष्मीपक्ष्मलाक्षी (क्षि) वक्ष :] स्थलालंकारहारप्रभूतपृथ्वीपति વરિ . . . મામવિના મારવા શ્રીવિષયનસૂરિમિઃ ||
સંવત ૧૬૭૦ ના માગશરની બીજ પછીની ત્રીજ...... શ્રીહીરવિજયસૂરિની મૂર્તિ શ્રીરાધનપુરના શ્રીધે કરાવી અને અમદાવાદ નગરમાં પરીક્ષક ભીમજીએ પ્રતિષ્ઠિત કરેલ શ્રોતપાગચ્છમાં બધા માણસોથી ગવાતા, ગુણોના સમૂહમાં મુખ્ય સદ્ગુરુ બિરુદવાળા, અનેક રાજાધિરાજોને જેમણે અભયદાનને ઉપદેશ આપે છે તેવા, વધતા યશવાળા, વિખ્યાત, ભટ્ટારક શ્રીહીરવિજયસૂરિની પટ્ટલક્ષ્મી..........વક્ષઃ સ્થલને અલંકાર હાર પ્રભૂત પૃથ્વી પતિ પરિ....આમવાદિવાદનપ્રકારભટ્ટારક શ્રીવિજયસેનસૂરિએ.
૨૨ ]
"Aho Shrut Gyanam"