________________
[ ૨૬૬ ] સં. ૧૬૬૬ . . . . . ૩. ૬. . . . . . શ્રી સિદ્વિવં ઘ૦ તપ श्रीविजयसेनसूरिभिः ।
સં. ૧૬ ૬૬.......વદિ ૬ .....શ્રી આદિનાથ ભગવાનનું બિંબ તપાગચ્છીય શ્રીવિજયસેનસૂરિએ પ્રતિષ્ઠિત કર્યું.
[ રૂ• ] ॥ संवत् १६७० वर्षे माधसितद्वितीयानंतरतृतीयायां श्रीराधनपुर-वासी व्य. दो, जोधा सुत दो. देवजी नानजी वस्तुपाल का० श्रीनवपल्लवपार्श्वनाथवि प्र. तपागच्छे श्रीविजयसेनसूरिभिः ।
સં. ૧૬ ૭૦ના માહ સુદિ બીજ પછીની ત્રીજે શ્રીરાધનપુર નિવાસી વ્ય. દે. જોધા, તેમના પુત્રો દો. દેવજી, નાનજી, વસ્તુપાલ વગેરેએ શ્રીનવપલ્લવપાર્શ્વનાથ ભગવાનનું બિંબ કરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીવિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રે ૧ ]. }} संवत् १६७० वर्षे माघमासे शुक्लपक्षे द्वादश्यां बुधे
૩૬૯. ભોંયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરને લેખ.
૩૭૦. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાં ગભારામાં પેસતાં આપણું ડાબી બાજુના મૂડ ના શ્રી પાર્શ્વનાથ ભ૦ની પેલેઠિી પરને લેખ.
૩૭૧. ચિંતામણિની શેરીમાં આવેલા શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભ૦ના મોટા દેરાસરમાં મૂવ નાની બંને બાજુને લેખ. પાછળના ભાગ દબાઈ જવાથી તેની એક લાઈન છેડી દીધી છે. લેખ આપણું જમણી બાજુથી શરૂ થાય છે. મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિ પરના લેખ. “૧ડર ]
"Aho.Shrut Gyanam"