________________
[ 1 ] संवत् १५११ वर्षे फागुण शुदि १२ बुधे श्रीश्रीवंशे में. अर्जुन भा. श्री आल्दणादे सु. शिवा भा. वाहना सुश्राविकया सु. हीरासहित बो(या) श्रीअंचलगच्छे गुरुश्रीजयकेसरिसूरीणामुपदेशेन श्रीविमलनाथबिंबं कारितं । प्रतिष्टि(ष्ठि)तं श्रीसायन ॥ श्री:
સં. ૧૫૧૧ના ફાગણ સુદ ૧૨ ને બુધવારે શ્રીશ્રીવંશીય મંત્રી અર્જુન, તેમની ભાર્યા શ્રીઆદણદે, તેમના પુત્ર શિવા, તેમની ભાર્યા વાહના સુશ્રાવિકાઓ, પુત્ર હીરાની સાથે શ્રી અંચલગચ્છીય ગુરુ શ્રી જયકેસરસૂરિના ઉપદેશથી શ્રાવિમલનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને પ્રતિષ્ઠા કરી. શ્રીસાયન (?)
[ ] सं. १५११ वर्षे ज्येष्ठ वदि ९ रवौ श्रीश्रीमालज्ञातीय श्रे. पुना भार्या रूडी सुत कोला भार्या खरघू पुत्र श्रेष्ठि जापाल भार्या - • • • • तेन श्रीकुंथुनाथबिंब का. प्र. श्रीचैत्रगच्छे श्रीगुणदेवसूरिसंताने श्रीजिनदेवसूरिपट्टे भ. श्रीरत्नदेवसूरिभिः ।। पत्रनक ।
- સં. ૧૫૧૧ના જેઠ વદિ ૯ને રવિવારે શ્રીશ્રી માલજ્ઞાતીય શ્રેણી પુના, તેમની ભર્યા રડી, તેમના પુત્ર કેલા, તેમની ભાર્યા ખરઘુ, તેમના પુત્ર શ્રેણી જાપાલ તેમની ભાર્યા............એ શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીચૈત્રગચ્છના શ્રીગુણદેવસૂરિના સંતાનય શ્રીજિનદેવસૂરિના પટ્ટધર શ્રીરત્નદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી. પત્રક (2)
૧૭. બંબાવાળી શેરીમાં આવેલા શ્રીશામળા પાર્શ્વનાથના મદિરમાં ધાતુની પચતીર્થ પરનો લેખ.
૧૭૬. ગલા શેઠની શેરીમાં આવેલા શ્રીમીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથા પર લેખ. ૭૬ ]
"Aho Shrut Gyanam"