________________
[ ૨૩ ]
सं. १४६८ वर्षे का. २ सोमे श्रीश्रीमालज्ञातीय थे. कडूया भार्या
ऊतायाः सुताः श्रे० था (धा) पारसी श्रे० भ्यां श्रीसंभवनाथबिंबं श्रीमुनिशेखरसूरीणामुपदेशेन पित्रुः (तुः ) भ्रातृ चीरपाल श्रेयोर्थं कारापितं । बजाणाग्राम वास्तव्यः ॥
સ. ૧૪૬૮ના કાર્તિક સુદિર ને સેમવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય અન્ના ગામના રહેવાસી શ્રે॰ કથા, તેમની ભાર્યાં ઉતા, તેમના પુત્રે શ્રેષ્ઠી ધાણારસી, એ..... એ પિતા અને ભાઈ વીરપાલના કલ્યાણ નિમિત્તે શ્રીમુનિશેખરસૂરિના ઉપદેશથી શ્રીસત્ત્વનાથનું બિંબ ભરાવ્યું.
[ ૨૪ ]
सं. १४६९ बर्षे माघ व. ५ हस्तार्के श्रीप्राग्वंशे म० सामंत पु० भादा भा० देल्हेणदे पु० म० सिंघाकेन वा० संपूरी श्रे० श्रीआदिनाथ बिंबं पंचतीर्थीरूपं श्री अचलगच्छे श्रीमेरुतुंगसूरीणां उप० कारितं प्र० श्रीसंघेन ॥ श्री
સં. ૧૮૬૯ના મહા વિદે ૫ ના રોજ હસ્તાક માં શ્રીપ્રાપ્વાટવ શીય મ૰ સામત, તેમના પુત્ર ભાદા, તેમની ભાર્યા દેહ્રભુંદે, તેમના પુત્ર મ૦ સિધાએ બાઈ સ’પૂરીના કલ્યાણ નિમિત્તે પચીથીરૂપ શ્રીઆદિનાથ ભગવાનનું બિખ અચલગચ્છીય શ્રીમેરુતુ ગરિના ઉપદેશથી ભરાવ્યું અને તેની શ્રીસ ંઘે પ્રતિષ્ઠા કરી
૯૩. ભાની પોળમાં આવેલા મોટા શ્રીશાંતિનાથ ભના મંદિરમાં ધાતુની પંચતી પરના લેખ.
૪. દેશાઈવાડામાં આવેલા શ્રીકલ્યાણુપાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થી પરના લેખ.
૩૬ ]
"Aho Shrut Gyanam"