________________
ચતુવિકૃતિ–વીશીને પટ કરાવ્યો અને તેની પૂર્ણિમાપક્ષીય. સરિના પટ્ટધર શ્રી વીરભદ્રસૂરિએ તાવડાવી ગામમાં પ્રતિષ્ઠા કરી.
सं. १४०६ फागुण सुदि ११ गु. . . . . ज्ञातीय व्य. कउरा भार्या कंवरदे भ्रातृव्य • • • • • • श्रेयसे श्रीवासुपूज्यबिंब व्य. लींबाकेन कारित(त) प्रतिष्टि(ष्ठितं पिष्पलाचार्य श्रीविबुधप्रभसूरिभिः ।
સં. ૧૮૦૬ના ફાગણ સુદિ ૧૧ ને ગુરુવારે......જ્ઞાતીય વ્ય કરા, તેની ભાર્યા કંવદે, તેમના ભત્રીજા........ના કલ્યાણ નિમિત્તે
વ્ય૦ લબાએ શ્રીવાસુપૂજયસ્વામીની પ્રતિમા ભરાવી અને તેની પિપ્પલાચાર્ય શ્રીવિબુધપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૮ ] सं. १४०६ वर्षे ज्येष्ट(छ) वदि ९ खौ श्रीमालज्ञातीय श्रे० પાસ માર્યા રાવે છે. સુરોઢિયું • • • • • • સ્થિી શ્રમસ્ટિનાથबिंब कारित श्रीपानंदसूरीणामुप० प्र० श्रीसूरिभिः ।।
સં. ૧૪૦૬ના જેઠ વદિ ૮ ને રવિવારે શ્રીમાલણાતીય કો પાસડ, તેમની ભાર્યા હીરાદે, તેમના પુત્ર શ્રેષ્ઠી ગેદલ, કં.........સ્થાએ શ્રીમલ્લિનાથની પ્રતિમા ભરાવી અને તેની શ્રીપાનંદસૂરિના ઉપદેશથી શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૫૭. તંબાળી શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામી ભ૦ના મંદિરમાં ધાતુની પંચતથી પર લેખ.
૫૮. શ્રી મનમોહન પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની એકલતાથી પરનો લેખ.
"Aho Shrut Gyanam"
| [ ૨૧