SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અથષી [૨૦૮] વચમાં હા આચાય [ o ચારિત્રાચારમાં નિષ્ણાત, ઉત્સ–અપવાદના સમવેદી, યાય અગ્ય પ્રવૃત્તિને સમજનારા, વ્યવહારવિચક્ષણ, જેમને મુખાકાર તેજસ્વી, જેમનાં દન દ્રષ્ટાઓને આકર્ષીણુકારક, જેમની વાણી પ્રભાવશાલી, જેઓ લૌકિક જ્ઞાનમાં પણ કુશલ, સ્વ -પરદે નાના વેત્તા, સભા અને પરિસ્થિતિને આળખી શકનારા, આત્મશ્રદ્ધાના અલવર્ડ મુશ્કેલીના વખતમાં ક્ષુબ્ધ નહિ થનારા, સમયજ્ઞ, ધીર, ઉદાર, ગંભીર, સંયમશક્તિ જેમની દૃઢ, જેમનું સાન્નિધ્ય પ્રભાવાત્પાદક, છતાં જેએ નમ્ર અને આનન્દી સ્વભાવના, સામ્પ્રદાયિક આવેશ વગરના, દોષજ્ઞ, સત્યના પૂજક, લેાકકલ્યાણનાં કાર્યોમાં પ્રવૃત્તિશીલ, સમદર્શી, અને પેાતાના ઉપરની શાસનની મહાન જવાખદારીને સમજનારા એવા યથાથ' ધર્માંચાયતુ જીવન જીવનારા—સૂરિમહારાજ આચાય છે. ( ૨૩–૨૮ ) મારે Acharyas (the head spiritual guides or preceptors) (23–38) Proficient in the art of preservation of good conduet, conversant with the essence of rules of conduct-ordinary and exceptional, capable of distinguishing between proper and improper activities, oircumspect ia worldly dealings; Possessing lustrous complexion, whose very sight is attractive to the spectators, whose speech is dignified, who are well-versed in worldly matters; Conversant with schools of philosophy-their own &B well as those of others, truly grasping the position of their audience and environments, remaining unmoved in times of difficulty on the strength of their self-confidence, kaowers of proper time and season; Courageous, noble, grave, firm in the control of senses, who are of humble and joyful temperament though their presence is awe«inspiring; Aho! Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy