________________
એ કારણે એને જીદ' પાડી ( ચારિત્રના જ એક ભાગને ચારિત્રની જેમ એક સ્વતન્ત્ર સ્થાન આપી ) બતાવવામાં આવ્યુ છે. આવા હેતુથી, અને ધ્યાનાથે મનેભાવિત અષ્ટદલ કમલનાં આઠ લેા અને એનુ કેન્દ્ર પદ એમ નવ સ્થાન પૂરવા માટે પણ એ ( પો નવ મતાવવાની) ચેજના હાઇ શકે છે. ઉપર કહ્યું તેમ, તપ એ વિશેષ સાધના હાઇ અને અત એવ, પરમ કૃતાર્થભાવને પામેલા અંતને એની પ્રાયઃ જરૂર ન હોઈ અને સિદ્ધને બિલ્કુલ જ એની જરૂર ન હાઈ તેમાં-ખાસ કરી સિદ્ધમાં ચારિત્ર અને તપ એ નાખી વસ્તુ નથી. સિદ્ધમાં કેવલ પૂર્ણ આત્મશુધ્ધિરૂપ જ અથવા વિમલ ચતન્યાલેકરૂપ જ ચારિત્ર છે, જેને તપ' શબ્દથી અભિહિત કરવુ હોય તે શબ્દાને વિશિષ્ટ અનાવીને કરી શકાય.
"s
અદ્ભુત દ્વિ પાંચ પરમેષ્ઠીએ પર જુદા જુદા રંગ, ધ્યાનવિધાનમાં સુગમતા પડે એ હેતુએ કલ્પી યાજવામાં આવ્યા છે. એ રંગ ભિન્ન ભિન્ન અપેક્ષાથી ઘટાવી શકાય છે. દાખલા તરીકે શુકલધ્યાનસંસાધિત શુલતાના ચેગે અહુને શુક્લવર્ણ, જ્ઞાતિવચાર ’(સૂર્ય વર્ણી) એવા ઉલ્લેખાના આધાર પર સિને રક્તવળું, ધૃતિ અને સ્વાર્પશુભાવનાના તેજથી તમકાંચનસમા તેજસ્વી આચાર્યને પીતવર્ણ, શ્રુતના લીલા અગીચાસમા તેમજ પ્રાણવાનું શ્રધ્ધાના દાખલારૂપ ઉપાધ્યાયને નીલ(લીલે) વર્ણ અને નૂતનજલધરસમાં શાન્તિપ્રદ મુનિનેા કૃષ્ણવ
“ નમસ્કાર ” સૂત્રમાં, ઉ૫૨ કહ્યું તેમ, ગુજ઼ીએને નમસ્કાર ગુણપ્રધાન, ગુણમૂલક હોવાથી પાંચ પરમેષ્ઠીએના નમસ્કારની અન્તત દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ગુણચતુષ્કને પણ નમસ્કાર આવી જાય છે. એટલે નમસ્કાર–મન્ત્રમાં કેવલ પાંચ પરમેષ્ઠીએાને જ નમસ્કાર નથી, પણ સપૂર્ણ નવપદોને નમસ્કાર છે.
કે
એ ગુણેમાં દન ( અર્થાત્ ખરી વસ્તુપ્રતીતિ અથવા સાચી દષ્ટિ ) અને જ્ઞાન ( અર્થાત્ ખરી સમજણ, સાધનવધનો ખરો માહિતી અથવા સાધવાની ખરાખર આવડત) એ ચારિત્રના પાયા તરીકે છે, ચારિત્રના સાધન તરીકે છે. એ પાયા પર ચારિત્રનું ચણતર કરવાનું' છે; એટલે ચારિત્ર મુખ્ય વસ્તુ છે. ચારિત્ર-મન્દિર પૂરું થયું કે કલ્યાણુ-મન્દિર પૂરું' થયું. આ નવપદ એ આ નાનકડી ચે!પડીને વિષય છે. નવપદેાની આ [ ૧૦૮ દ્યોની ] માલા છે. પહેલાં સસ્કૃતમાં રચના કરી, પછી એની સાથે ગુજરાતી જોડી દીધું, વાચક મહાશયને પસ’દ પડે તે અસ. દીપાત્સવ, વિ. સ. ૧૯૯૫,
સત્કૃપાભિક્ષુ
}
માંગરોળ ( કાઠિયાવાડ )
ન્યાયવજય
Aho! Shrutgyanam