________________
પ્રસ્તાવના
'
*
જૈન પર પરામાં ‘ નમસ્કાર ! મન્ત્ર એટલે યેા પ્રસિધ છે કે તમામ જૈન સ્ત્રીપુરુષાને તે મેઢ હોય છે અને લગભગ હમેશાં તે આવે છે. ન્હાનાં જૈન બાળકની જીભ ઉપર પશુ તે રમતા હોય છે. સમગ્ર જૈનસમાજને તે મઢાંમગલ મહામન્ત્ર છે. તે નમસ્કાર’ અન્ગ કહેવાય છે, કેમકે તે સૂત્રમાં મહાન્ આત્માને (પરમાત્માએ અને સન્તાને) નમસ્કાર કરવામાં આવે છે. પરમાત્માના એક સાકાર અને ખીજા નિરાકાર એમ એ વગે પાતા હૈાવાથી એ મન્ત્રમાં ‘નમો અરિહંતાણં' એ પહેલા પદ્મથી અરિહુ તેને અર્થાત્ સાકાર પરમાત્માચ્યુંને, અને ‘નમો વિદ્યાનું' એ બીજા પદ્મથી સદ્દોને અર્થાત્ નિરાકાર પરમાત્માએને નમસ્કાર કરવામાં આવે છે.
આમ પરમાત્માને હું દેવને) ઉપલાં એ પદેથી નમસ્કાર કર્યો પછી સન્તાને ગુરુઓને નમસ્કાર કરવામાં આવે છે. ગુરુઓના ત્રણુ વો અહીં વિક્ષિત છેઃ માચા, ઉપાધ્યાય અને સાધુ, માટે નમાં #ચાળ એ ત્રીજા પદ્મથી આચાર્યંને, ‘નમો સવન્નાયાનું ક એ ચેાથા પદથી ઉપાધ્યાયેાને અને ગમો ટોલ્ સવસાહૂમાં ' એ પાંચમા પદ્મથી લાકના સર્વાં સાધુઓને નમસ્કાર કરવામાં આવે છે.
.
મા પાંચ પરમેષ્ઠી કહેવાય છે. ‘ પરમેષ્ઠી ના પરમ પદને પામી ગયેલા અને પામવાવાળા એમ એ અથ કરીએ ત્યારે એમાંને પહેલે અથ પ્રથમ એ પદોમાં નમસ્કૃત દ્વિવિધ પરમાત્માઓને લાગુ પડે, અને ખીને અર્થ શેષ ત્રણ પદોમાં નમસ્કૃત ગુરુત્રિકને સંગત થાય.
પ્રથમ બે પદોમાં નમસ્કૃત દ્વિવિધ પરમાત્મા સિદ્ધ છે, અને એ પછીના ત્રિવિધ ગુરુએ સાધક છે. એ સાધકની સાધના પૂર્ણ થતાં એએ સિદ્ધ થવાના. કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ .એટલે મુક્તિ થઈ. એ સદેહ મુક્તિ જીવન્મુક્તિ કહેવાય. જીવન્મુક્તિ એટલે સદેહ સિદ્ધિ, અને એ પછી પ્રાપ્ત થતી વિદેહ દશા,એ નિરાકાર સિધ્ધિ,
આખા નમસ્કાર મન્ત્રમાં-પાંચ પદોમાં જેમને નમસ્કાર કરવામાં માન્યા છે. તેમને નમસ્કાર કરવાનું' બીજ પણ. એમાં જ અન્તનિહિત છે.
Aho! Shrutgyanam