________________
ગામઃ
૨૮s
Things or events, phenomenal, are all transitory. Oh good one, do not rely upon them (for your eternal bliss ). Do not turn your face against, and swerve from, the path of your spiritual advancinnt by becoining woner-struck at tho power exhibited by scientific inventions, 2
परायणा ऐहिक-साधनायां निरन्तरं सन्ति जगन्मनुष्याः। परन्तु पारत्रिक-साधनापि विधीयते सुष्ठु विवेकभाजा
॥३॥
એહિક (આ જિન્દગીના) ભેગપભોગ મેળવવાના પ્રયત્નમાં જગતના માણસો હમેશાં મશગૂલ છે, પણ વિવેકી મનુષ્ય પારલૌકિક (પરલેકનું આગળની જિન્દગીનું) હિત સાધવામાં પણ બરાબર જાગ્રત્ રહે છે. ૩
People in the world are engaged and absorbed in achie. ving the means or objects of worldly enjyment. But men with discrimination, do not confioa themselves to this only, but they in addition remain wide awake in iinprovisiog for their happine6s in the next birtb, 3
इदं शरीरं यदि नाशि न स्याद् , न वा पुनर्जन्म-गतियदि स्यात् । न कर्मसृष्टयदि सम्भवः स्याद् , न भोग-योगे प्रतिबोधनं स्यात् ॥४॥ सर्वाऽऽस्तिकानां परमागमेषु भवान्तरं कर्म च सिद्धमुचैः । साक्षाच्शरीरादि विनश्वरं च तस्माद् विराग-स्थितिरेव युक्ता ॥ ५ युग्मम् ।।
જે આ શરીર નાશવત ન હોત, જન્માન્તર કે પરલોક જેવું કંઈ ન હેત અને કમનું સર્જન તથા તેનું નિયમન ન હોત તો ભેગ કે યોગ બાબત કંઈ કહેવા પણું ન રહેત; પણ જ્યારે બધા આસ્તિકોનાં આગમમાં પુનર્જન્મ અને કર્મના અસ્તિત્વને ખૂબ જોરથી સાબિત કરવામાં આવ્યું છે, અને શરીર વગેરે પ્રત્યક્ષ નાશવન્ત દેખીએ છીએ, તે વિરાગવૃત્તિ (નિર્મોહ આચરણ) જ જીવન-કલ્યાણને સાચે માર્ગ છે એમ સમજાય છે. ૪-૫
Ahol Shrutgyanam