SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ दमकन्दमम् [ o°3 ] ( 17 ) Oh Lord ! whatever I may be, I am Thy slave. It does not behoove a master to be slack in emancipating his own slave. ज्ञानं पूर्ण परा शक्तिरनन्तस्ते दया - रसः । बहूनुदधरः पापान् मत्कृते विमुखोऽसि किम् ? તું જ્ઞાનથી પૂર્ણ છે અને પરમ શક્તિમાન છે. તારી દચાલુ વૃત્તિને પાર નથી. ઘણુ। ઘણા પાપીઓને તે ઉદ્ધર્યા છે. પછી, મારા સમ્બન્ધમાં તું આમ ઉદાસીન કેમ ? મારે વિષે તારી આ પરામુખતા કેવી ? ૧૮ ॥ ૨૮ }} ( 18 ) Thou art endowed with perfect knowledge, highest strength and unlimited mercy. Thou hast saved many sinners; why, then, art Thou opathetic towards me ? पूत्करोमि तव द्वारमुपस्थाय स्वदुर्दशाम् । त्वं चेत् पिधास्य कर्णौ का गतिमें भविष्यति ? ॥ ૧ ॥ તારે બારણે આવી ખડા થયે। છું અને મારી દુશાના પેાકાર કરી રહ્યો છું. તું જે તારા કાન અંધ રાખે તે મારી શી વલે થાય ? ૧૯ ( 19 ) Having approached Thy threshold, I am crying out my miseries But if Thou wert to close Thy ears, Oh, · uy ord ! what would be my fate ? मत्तोऽप्यधिकपाप्मानो दृश्यन्ते सुखशालिनः । निष्ठुरव्यवहारेण विधिर्मय्येव वर्त्तते ! Aho! Shrutgyanam || ૨૦ || મારાથી પશુ ધિક પાપકારી લેાકે સુખી જેવામા આવે છે, અને છતાં વિધિનું વત્તન મારી તરફ જ આટલું નિષ્ઠુર ! ૨૦ २५
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy