________________
પવિત્ર પસૂત્ર
ક
રાખીને ગુરુની સુશ્રષા કરતા બ્રેલા છે. ઉપરના ભાગમાં સ્થાપનાચાર્યેજી છે. ગુરુની સામે એ હાથની અંજલિ જોડીને હાથમાં ઉત્તરાસંગના છેડા લઈ ધ્રુવસેન રાજા ઉપદેશ શ્રવણુ કરતા બેઠે છે. ગુરુમહારાજ રાજાને શેક નિવારણ કરવાના ઉપદેશ આપતા લાગે છે. તેઓશ્રીના જમણુા હાથમાં મુહપત્તિ છે અને ડાબે હાથ વરદમુદ્રાએ છે.
ચિત્ર ૪૪: ગણુધર સુધર્માંસ્વામી. ઇડરની પ્રતના છેલ્લા ૧૦મા પુત્ર ઉપરથી, ચિત્રનું કદ ૨×૧ર્ફે ઈંચ છે. આખું એ ચિત્ર સેનાની શાહીથી ચીતરેલું છે. ચિત્રની મધ્યમાં ગણધર દેવ શ્રીસુધર્માવાસી બેઠેલા છે. ગણુધરદેવ શ્રીગોતમસ્વામીનું ચિત્ર પણ આવી જ રીતનું મળી આવે છે. તે પછી આ ચિત્રને સુધાઁસ્વામીનું કલ્પવાનું શું કારણ? એ પ્રશ્ન અત્રે ઉપસ્થિત થઇ શકે તેમ છે. આ કલ્પના કરવાનું કારણ એ છે કે ભગવાન મહાવીરની પાટે ગણુધદેવ શ્રીગૌતમસ્વામી નહીં પણ શ્રીસુધર્માવામી આવ્યા હતા. વળી દરેક અંગસૂત્રમાં તેના શિષ્ય શ્રી જંબુસ્વામી પ્રશ્ન પૂછતા અને તેને યેાગ્ય ઉત્તર તેઓ આપતા તેવી રીતના વર્ણના મળી આવે છે. તે પ્રસંગને અનુલક્ષીને આ ચિત્રમાં પણ તેઓશ્રીની જમણી બાજુએ બે હાથની અંજલિ જેડીને વિનયપૂર્વક ઊભેલા ભુસ્વામીને ચિત્રકારે ચીતરેલા છે. તે ઉપરથી આ ચિત્ર શ્રીગૌતમસ્વામીનું નહીં પણ શ્રીસુધર્મસ્વામીનું જ છે એમ મેં કલ્પના કરી છે. વળી તેની આગળ આ પાંખડીવાળું સૌં કમલ ચીતરીને ચિત્રકારે સ્પષ્ટ કર્યું છે કે આ ચિત્ર તીર્થંકરનું નથી પણુ ગણધરદેવનું છે. શ્રીસુધર્માંસ્વામીના મસ્તક ઉપર ચંદરવા માંધેલે ચીતરેલા છે. તીર્થંકરની અને ગણધદેવની સ્થાપત્ય મૂર્તિમાં મગર પ્રાચીન ચિત્રમાં તફાવત માત્ર એટલા જ રાખ્યા છે કે તીર્થંકરની મૂર્તિ ચિત્ર પદ્માસનસ્થ આભૂષણ સહિત અને બંને હાથ પલાંઠી ઉપર અને ગણધરૉનની મૂર્તિ તથા ચિત્ર પદ્માસનસ્થ, આભૂષણ વગર સાધુવેશમાં અને જમણેા હાથ હ્રદય સન્મુખ કેટલીક વખત માળા સહિત તથા ડામાં હાલ ખાળા ઉપર રાખતા. આ પ્રમાણેની આકૃતિઓ બંનેને જુદા પાડવા માટે નક્કી કરેલી હોય તેમ લાગે છે.
તથા
આ ચિત્રમાં ડાબી બાજુંએ એ હસ્તની અંજલિજોડીને હાથમાં ઉત્તરા સંગના છેડા રાખીને વિનયપૂર્વક ઉભેલી પુરુષાકૃતિએ ચીતરીને સુવર્ણકમલ ઉપર કેંદ્રની રજૂઆત કરી હેય એમ લાગે છે. ઇંદ્રની તથા જંબુસ્વામીની આકૃતિના ચિત્રાનું રેખાંકન કોઈ અલૌકિક પ્રકારનું વિશિષ્ટ કલામય છે. ચિત્ર ૪૫ઃ પાર્શ્વનાથના લોન્ચ. નવાબ ૧, ૫રથી આ ચિત્ર અત્રે રજૂ કરેલું છે. વર્ણન માટે જીએ ચિત્ર પપનું વર્ણન, આ ચિત્રમાં પાર્શ્વનાથ પ્રભુના શરીરના વધુ લીલા અને ઈંદ્ર બે હાથવાળે ઊભેલે છે.
ચિત્ર ૪૬ઃ મેરુ ઉપર જન્માભિષેક, વર્ણન માટે જીએ ચિત્ર ૨૪નું આ ચિત્રનું જ વર્ણન.
ચિત્ર ૪૭ઃ શ્રમણુસંઘ. મા ચિત્ર પણ નવાબ ૧. પરથી અત્રે રજૂ કરેલું છે. ચિત્રમાં ઉપર અને નીચે એકેક સાધુ (ગુરુ) પાટ ઉપર મેસીને સામે બેઠેલા મેએ શિષ્યને ઉપદેશ પત્તા દેખાય છે.
ચિત્ર ૪૮: જૈન સાધુ અને શ્રાવક, ઉપરોક્ત પ્રતમાંના કલ્પસૂત્રનું છેલ્લું ચિત્ર. આ પત્ર ઉપર સંવત, મિતિ સાથે‘શ્રીવત્સને મહારાજ્ઞધિરાજ્ઞસ્ય શ્રોજ્ઞા લેવસ્ય વિનચિનિવે' લખેલું છે. આ
"Aho Shrut Gyanam"