SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ચિકવિવરણ . મિ. બ્રાઉન જણાવે છે તેમ આ ચિત્ર શકેંદ્રનું નહિ પણ બ્રહ્મશાંતિ યક્ષનું છે. . આ ચિત્રમાં બ્રહ્મશાંતિ યક્ષને મુકુટ અને જટા સહિત ચીતરેલે છે. વળી તે દેખાવ માત્રથી ભયંકર લાગે છે. તેના ઉપરના જમણા હાથમાં કમંડલુ છે અને તેને ડાબે હાથ પ્રવચનમદ્રાએ રાખેલ છે. તેના શરીરને વર્ણ પીળો છે, ગળામાં જઈ નાખેલી છે અને ખભે ગુલાબી રંગાનું લીલા રંગના ઉપર જમણા પગમાં છેડાવાળું ઉત્તરાસંગ નાખેલું છે. જમણા પગ નીચે વાહન તરીકે હામી મૂકેલ છે અને ભદ્રાસન પર પાદુકા સહિત બેઠેલા છે. “નિર્વાણકલિકાના વર્ણનમાં અને આ ચિત્રમાં ફેરફાર માત્ર એ છે કે તેના ડાબા હાથમાં કમંડલુ જોઈએ તેના બદલે ડાબે હાથ પ્રવચન મુદ્રામાં છે અને જમણા હાથમાં અક્ષસૂત્ર જોઈએ તેને બદલે કમંડલુ છે. તેને ડાબે હાથ પ્રવચનમુદ્રાએ રાખવાનું કારણ અત્રે ચિત્રકારે તેની રજૂઆત પ્રવચનના અધિષ્ઠાયક તરીકે કરી હશે એમ લાગે છે. વળી વાહન તરીકે હાથીની રજૂઆત તેણે વધારામાં કરી છે, જે ઉપરથી જ મિ. બ્રાઉને આ ચિત્રને શક્રેન્દ્રના ચિત્ર તરીકે ઓળખાવવામાં ભૂલ કરી હોય એમ લાગે છે. કરનાને ગમે તેટલી આગળ વધારીએ તે પણ તેનાં આયુધોની રચના, તેનો દેખાવમાત્રથી જ જણાતો જટા, મુકુટ તથા દાઢી સહિતને ભયાનક ચહેરે આપણને આ ચિત્રને શકેન્દ્રનાચિત્ર તરીકે માનવા કઈ રીતે પ્રેરણું કરતો નથી; કારણકે શક્રેન્દ્રને હમેશાં દેખાવમાત્રથી સૌમ્ય, આનંદી અને દાઢી, જટા તથા યજ્ઞોપવીત-જઈ વગરને ગુજસતના પ્રાચીન ચિત્રકારોએ ચીતરે છે. - અમદાવાદની ઉજમફઈની ધમશાળાના જ્ઞાનભંડારમાની તાડપત્રના ક૯પસૂત્ર અને કાલકકથા'ની હરતલિખિત પ્રત ઉપરથી ચિત્ર ૧૨ થી ૧૬, ૨૧, ૨૩થી ર૬ અને ૪૬ લેવામાં આવ્યાં છે, આ પ્રત વિ. સં. ૯૨૭ના અષાઢ સુદિ ૧૧ને બુધવારના દિવસે લખાએલી પ્રાચીન પ્રત ઉપસ્થી વિ. સં. ૧૪ર૭માં નકલ કરાએલી છે. - Plate ivi ચિત્ર ૧રઃ ઉપર્યુકત પ્રતમાંથી જ. “પ્રભુ શ્રીમહાવી . પારાવમાનમાથાવાસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી વ્યાચવીને શ્રી મહાવીર ભગવાન બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં કેડાલગેત્રી અષભદત્ત બ્રાહ્મણની સ્ત્રી દેવાનંદા જે જાલંધરગેત્રી, છે તેની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા. આષાઢ સુદિ ૬ના દિવસની મધ્યરાત્રીના સમયે અને ઉત્તરાફાગુની નક્ષત્રને ચદ્રને યોગ પ્રાપ્ત થયો હ તે વખતે પ્રભુ દિવ્ય આહાર, દિવ્ય ભવ અને દિવ્ય શરીરને ત્યાગ કરી ગર્ભમાં આવ્યા. * ચિત્રમાં પબાસન ઉપર પ્રભુ મહાવીરની મૂર્તિ બિરાજમાન કરેલી છે. આજે જેવી રીતે જિનમંદિરંમાં મૂર્તિને આભૂષણોથી શણગારવામાં આવે છે તેવી જ રીતે ચિત્રમાં પણ મૂર્તિના માથે મૂકટ, બે કેનમાં કુંડલ, ગરદનમાં કઠે, હૃદય ઉપર મોતીને હાર, બંને હાથની કેના ઉપરના ભાગમાં બાજુબંધ, બંને કાંડાં ઉપર બે કડાં, હાથની હથેળીઓ પલાંઠી ઉપર મૂકીને ભેગી ८ तथा ब्रमशान्ति पिङ्गवर्ण दंष्टाकरालं जटामुकुटमण्डितं. पादुकारूढं भद्रासनस्थितमुपवीतालंकृतस्कन्धं चतुर्भुजं बक्षसूत्रરવિનિપાન વાછાઢંતવામાન વેસિ ' –નિનન નન્ન ૨૮. "Aho Shrut Gyanam
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy