SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ વિર-પાકટ ઉમરને વિશેષ અનુભવી મુનિ. યાદિમ-સ્વાદવાળાં ખાદ્ય અથવા મુખવાસ. સવીર-કાંજી. સંખંડિ-વિશેષ આરંભ સમારંભ દ્વારા જ્યાં પકવાન્ન-મીઠાઈ દૂધપાક વગેરે રંધાતું હોય તે સ્થાન-જ્યાં જમણવાર થતો હોય તે સ્થાન. સંધિપાળ-રાજ વચ્ચે સંધિ કરાવનારા રાજદૂતો. સંદિમ-પાંદડાં વગેરેને ખુબ ઉકાળીને તે ગરમાગમ પાંદડાં ઉપર છાંટ વામાં આવતું ઠંડુ પાણ. સ્વમ લક્ષણ પાઠક-મશાસ્ત્રના પંડિત જેઓ સ્વમના ફળ કહી શકે છે. હરિસેગમેસી-વિશેષ પ્રકારના દેવનું નામ સંતાન પ્રાપ્તિ માટે આ દેવની આરાધના કરવાની પદ્ધતિ ઠેઠ વેદકાળમાં પણ હતી. વેદપરંપરામાં આનું નામ “નેમેથી ? કે નિગમ” સંભળાય છે. "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy