SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં જે તેમના પહોંચ્યા પહેલાં અગાઉથી તૈયાર થયેલા ભિલિંગસૂપ મળતા હોય અને ચાવલ–દન તેમના પહોંચ્યા પછી પાછળથી તૈયાર કરેલે મળતો હોય તો તેમને ભિલિંગસૂપ લે ખપે, ચાવલ-દન લે ન ખપે. ત્યાં તેમના પહોંચ્યા પહેલાં એ બન્ને વાનાં અગાઉથી તૈયાર થયેલાં મળતાં હોય તો તેમને તે બન્ને વાનમાં લેવાં ખપે. ત્યાં તેમના પહોંચ્યા પહેલાં એ અને વાનાં અગાઉથી તૈયાર થયેલાં ન મળતાં હોય અને તેમના પહોંચ્યા પછી પાછળથી તૈયાર કરેલાં મળતાં હોય તે એ રીતે તેમને તે બન્ને વાનાં લેવાં ને ખપે. તેમાં જે તેમના પહેમ્યા પહેલાં અગાઉથી તૈયાર થયેલું હોય તે તેમને લેવું ખપે અને તેમાં જે તેમના પહોંચ્યા પછી પાછળથી તૈયાર થયેલું હોય તે તેમને લેવું ને ખપે. ૨૫૮ વર્ષાવાસ રહેલાં અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પહેલાં નિગ્રંથને કે નિગ્રંથીને જ્યારે રહી રહીને આંતરે આંતરે વરસાદ વરસતે હોય ત્યારે તેને કાં તે બાગની ઓથે નીચે, કાં તે ઉપાશ્રયની ઓથે નીચે, કાં તો વિકટગ્રહની નીચે, કાં તે ઝાડના મૂળની ઓથે નીચે ચાલ્યું જવું ખપે અને ત્યાં ગયા પછી પણ પહેલાં મેળવેલાં આહાર અને પાણી રાખી મૂકી વખત ગુમાવવાનું ન ખપે, ત્યાં પહોંચતાં જ વિકટકને ખાઈ પી લઈ પાત્રને ચેકબું કરીને સાફ કરીને એક જગ્યાએ સારી રીતે બાંધી કરીને સૂર્ય બાકી હોય ત્યાં જ જે તરફ ઉપાશ્રય છે તે જ તરk જવું ખપે, પણ ત્યાં જ તે રાત ગાળવી તેમને ને ખપે. ૨૫૯ વર્ષાવાસ રહેલાં અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પેઠેલાં નિગ્રંથને કે નિર્ચથીને જયારે રહી રહીને આંતરે આંતરે વરસાદ પડતા હોય ત્યારે તેને કાં તો બાગની ઓથે નીચે, કાં તે ઉપાશ્રયની ઓથે નીચે, યાવતું ચાલ્યું જ ખપે. (૧) ત્યાં તે એકલા નિગ્રંથને એકલી નિગ્રંથીની સાથે ભેગા રહેવું ને ખપે. (૨) ત્યાં તે એકલા નિયને બે નિર્ધથીની સાથે ભેગા રહેવું ન ખપે. (૩) ત્યાં બે નિને એકલી નિગ્રંથીની સાથે ભેગા રહેવું ન ખપે. (૪) ત્યાં બે નિથાને બે નિગ્રંથીઓની સાથે ભેગા રહેવું ન ખપે. ત્યાં કઈ પાંચમે સાક્ષી રહેવું જોઈએ, ભલે તે ક્ષુલ્લક હોય અથવા શુલિકા હોય અથવા બીજાએ તેમને જોઈ શકતા હોયબી જાઓની નજરમાં તેઓ આવી શકતા હોચ-અથવા ઘરનાં ચારે બાજુનાં બારણાં ઉઘાડાં હોય તો એ રીતે તેઓને એકલા રહેવું ખપે, "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy