________________
૫૦
૧૫૭ પુરુષાદાનીય અર્હુત પાસના સમુદાયમાં અદિણ્ડુ વગેરે સાળ હાર સાધુઓની ઉત્કૃષ્ટ શ્રમણુસંપદા હતી.
પુરુષાદાનીય અદ્ભુત પાસના સમુદાયમાં પુચૂલા વગેરે આડત્રીશ હજાર આયિકાઓની ઉત્કૃષ્ટ આચિકાસ પદ્મા હતી.
પુરુષાદાનીય અરર્હુત પાસના સમુદાયમાં સુનંદ વગેરે એકલાખ ચાસઠ હજાર શ્રમણેાપાસકેાની ઉત્કૃષ્ટ શ્રમપાસકસંપદા હતી.
પુરુષાદાનીય અરહત પાસના સમુદાયમાં સુનદા વગેરે ત્રણ લાખ અને સત્યાવીશ હજાર શ્રમણેાપાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રમણેાપાસિકાસ’પદ્મા હતી.
પુરુષાદાનીય અદ્ભુત પાસના સમુદાયમાં સાડાત્રણસેં જિન નહીં પણ જિનની જેવા તથા સર્વોક્ષરના સંયેગેને જાણનારા યાવત્ ચાદપૂર્વીઓની સ ંપત હતી.
પુરુષાદાનીય અરત પાસના સમુદાયમાં ચાઇસે અધિજ્ઞાનીઓની સંપત હતી.
પુરુષાદાનીય અરહુત પાસના સમુદાયમાં એક હજાર કેવલજ્ઞાનીઆની સંપત હતી. અગીયારસે વૈક્રિય[બ્ધવાળાઓની તથા છસે ઋનુમતિજ્ઞાનવાળાએની સંપત હતી.
.
તેમના એક હજાર શ્રમણેા સિદ્ધ થયા, તથા તેમની બે હાર આયિકાએ સિદ્ધ
થઇ એટલે એમની એટલી સિદ્ધ થનારાઓની સંપત હતી.
તેમના સમુદાયમાં સાડાસાતસે` વિપુલમતિએ નીવિપુલમતિજ્ઞાનવાળાઓની, સે વાદીઓની અને ખારસે અનુત્તરીપપાતિકેની એટલે અનુત્તરવિમાનમાં જનારાઓની સંપત હતી.
૧૫૮ પુરુષાદાનીય અરહુત પાસના સમયમાં અંતકૃતાની ભૂમિ એટલે સર્વદુઃ ખાના અંત કરનારાઓનું સ્થળ એ પ્રકારે હતું, તે જેમકે--એક તે યુગઐતકૃતભૂમિ હતી અને ખીજી પર્યાયઅંતકૃતભૂમિ હતી. યાવત્ અરહત પાસથી ચેથા યુગપુરુષ સુધી જીગઅંતકૃતભૂમિ હતી એટલે ચેાથા પુરુષ સુધી મુક્તિમાર્ગે વહેતા ચાલુ હતેા. અહત પાસના કેવળી પાઁચ ત્રણ વરસના થયે એટલે તેમને કેવળજ્ઞાન થયાં ત્રણ વસ વીત્યાં પછી ગમે તે કાઇએ દુઃખાના અંત કર્યો અર્થાત્ મુક્તિમાર્ગ વહેતા થયે, એ તેમની વેળાની પર્યાચાંતકૃતભૂમિ હતી.
૧૫૯ તે કાળે તે સમયે ત્રીશ વરસ સુધી ઘરવાસમાં રહીને, ચાશી રાદિવસ છદ્મસ્થ પર્યાયને પામીને, પૂરેપૂરાં નહીં પણ ઘેાડાં ઓછાં શિત્તેર વરસ સુધો કેવળીપર્યાયને પામીને, પૂરેપૂરાં શિત્તેર વરસ સુધી શ્રામયોયને પામીને એમ એકંદર સા વરસનું પોતાનું બધું આયુષ્ય પાળીને વેઢનીયકર્મે આયુષ્યકર્મ નામકર્મ અને ગેાત્રકર્મનો ક્ષય થયે આ દુષમ
"Aho Shrut Gyanam"