SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ અધાવાપણું રહ્યું નથી. એવે તે પ્રતિધ-અધાવાપણું-ચાર પ્રકારે હાય છે: ૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી, અને ૪ ભાવથી, ૧ દ્રવ્યથી એટલે સજીવ, નિર્જીવ તથા મિશ્ર એટલે નિર્જીવસજીવ એવા કેઈ પ્રકારના પદાર્થાંમાં હવે ભગવાનને મધાવાપણું રહ્યું નથી. ૨ ક્ષેત્રથી એટલે ગામમાં, નગરમાં, અરણ્યમાં, ખેતરમાં, ખળામાં, ઘરમાં, આંગણામાં કે આકાશમાં એવા કાઇ પણ સ્થાનમાં ભગવાનને અંધાવાપણું રહ્યું નથી. ૩ કાળથી એટલે સમય, આવલિકા, આનપ્રાણ, સ્તાક, ક્ષજી, લવ, મુહૂર્ત, અહેરાત્ર, પખવાડિયું, મહિને, ઋતુ, અયન, વરસ કે બીજે કાઈ દીર્ઘકાળનો સંચેાગ, એવા કાઈ પ્રકારના સૂક્ષ્મ કે સ્થૂલ વા નાના મોટા કાળનું અઁધન રહ્યું નથી. ૪ ભાવથી એટલે ક્રોધ, અભિમાન, છળકપટ, લાભ, ભય, હાસ્ય-ઠઠ્ઠામશ્કરી, રાગ, દ્વેષ, કયાટા, આળ ચડાવવું, બીજાના દાષાને પ્રગટ કરવાચાડી ખાવી, બીનની નિંદા કરવી, મનને રાગ, મનને ઉદ્વેગ, કપટવૃત્તિ સહિત જુદું ખેલવું અને મિથ્યાત્વના ભાવામાં એટલે ઉપર્યુંક્ત એવી કોઇ પણુ વૃત્તિમાં કે વૃત્તિએમાં ભગવાનને અંધાવાપણું છે નહીં અર્થાત્ ઉપર જણાવેલા ચારે પ્રકારના પ્રતિબધામાંના કાઇ એક પણ પ્રતિબંધ ભગવાનને શ્રી શકે એમ નથી. ૧૧૯ તે ભગવાન ચે!માસાનો સમય છેાડી દઇને બાકીના ઉનાંળાના અને શિયાળાના આઠ માસ સુધી વિહરતા રહે છે. ગામડામાં એક જ રાત રહે છે અને નગરમાં પાંચ રાતથી વધુ રેકાતા નથી, વાંસલાના અને ચંદનના સ્પર્શમાં સમાન સંકલ્પાળા ભગવાન ખડ કે અણુિ તથા ઢેકું કે સેાનું એ અંધામાં સમાનવૃત્તિવાળા તથા દુઃખ સુખને એક ભાવે સહન કરનારા, આ લેાક કે પાલેકમાં પ્રતિબંધ વગરના, જીવન કે મરણની આકાંક્ષા વિનાના સંસારના પાર પામનારા અને કર્મના સંગના નાશ કરવા સારું ઉદ્યમવંત અનેલા--તત્પર થયેલા એ રીતે વિહાર કરે છે, ૧૨૦ એમ વિહરતાં વિહરતાં ભગવાનને અનોપમ ઉત્તમ જ્ઞાન, અાપમ દર્શન, અનેપમ સજમ, અનાપમ એટલે નિર્દોષ વસતિ, અનોપમ વિહાર, અનેાપમ વીર્ય, અનાપમ સરળતા, અને ષમ કામળતા-નમ્રતા, અનેાપમ અરિગ્રહભાવ, અનેપમ ક્ષમા, અને પમ અલેાભ, અનેાપમ ગુપ્તિ, અને પમ પ્રસન્નતા વગેરે ગુણાવડે અને અને પમ સત્ય સંજમ તપ વગેરે જે જે ગુણાના ડીક ઠીક આચરણને લીધે નિર્વાણના માર્ગ એટલે સમ્યગ્દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ રત્નત્રય વિશેષ પુષ્ટ બને છે અર્થાત્ મુક્તિફળના લાભ તદ્ન પાસે આવતા જાય છે, તે તે તમામ ગુણા દ્વારા આત્માને ભાવિત કરતા "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy