________________
૪૦
કારની તમામ પ્રકારની શાલા સાથે તમામ વાજાઓના અવાજના પડઘા સાથે એ રીત
મેાટી ઋદ્ધિ મેાટી ઘુતિ, મેાટી સેના, માટાં વાહના, માટે સમુદાય અને એક સાથે વાગતાં વાજાંઓનાં નાદ સાથે એટલે શૈખ માટીને ઢાલ લાકડાના ઢાલ ભેરિ ઝાલર ખરસુખી હુડુકક દુંદુભિ વગેરે વાજાંઓના નાદ સાથે ભગવાન કુંડપુર નગરની વચ્ચેાવચ્ચ થઇને નીકળે છે, નીકળીને જ્યાં જ્ઞાતખંડ વન નામનું ઉદ્યાન છે, તેમાં જ્યાં આસાપાલવનું ઉત્તમ વૃક્ષ છે ત્યાં આવે છે.
૧૧૪ ત્યાં આવીને આસોપાલવના ઉત્તમ ઝાડની નીચે પેાતાની પાલખીને ઉભી રાખે છે, એ ઝાડ નીચે પાલખીને ઉભી રાખીને પાલખી ઉપરથી પોતે નીચે ઊતરે છે, પાલખી ઉપરથી નીચે ઊતરીને પેાતાની મેળે જ હાર વગેરે આભરણેા ફૂલની માળાઓ અને વીટીવેઢ વગેરે અલંકારાને ઉતારી નાખે છે, એ બધાં આભરણા માળાએ અને અલંકારાને ઉતારી નાખીને પેાતાને હાથે જ પાંચ મુષ્ટિ લેાચ કરે છે એટલે ચાર મૂવિડે માથાના અને એક મૂઠિવડે દાઢીના વાળને ખેંચી કાઢે છે એ રીતે વાળના લેચ કરીને પાણી વિનાના છઠ્ઠુ ભક્ત-બે ઉપવાસ-સાથે એટલે છ ટંક સુધી ખાનપાન તજી દઈને અર્થાત્ એ રીતે એ ઉપવાસ કરેલા ભગવાન હસ્તાત્તા નક્ષત્રના અર્થાત્ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના ચેગ આવતાં એક દેવદૂષ્પ લઈને પાતે એકલા જ કઈ બીજું સાથે નહીં એ રીતે મુંડ થઇને અગારવાસ તજી દઈને અનગારિક પ્રત્રજ્યાને સ્વીકારે છે.
૧૧૫ શ્રમણ ભગવાન મહાવીર એક વરસ ઉપરાંત એક મહિના સુધી ચાવત્ ચીવરધારી એટલે કપડું ધારણ કરનારા હતા અને ત્યાર પછી અચેલ એટલે કપડા વગરના થયા તથા કરપાત્રી થયા.
૧૧૬ શ્રમણ ભગવાન મહાવીર દીક્ષા સ્વીકાર્યાં પછી બાર વરસ કરતાં વધારે સમય સુધીના સાધનાના ગાળામાં શરીર તરફ તદ્ન ઉદાસીન રહ્યા એટલે એ ગાળામાં તેમણે શરીરની માવજત તરફ્ લેશ પણ લક્ષ્ય ન કર્યું અને શરીરને તજી દીધું હોય એ રીતે શરીર તરફ વર્તા-સાધનાના ગાળામાં જે જે ઉપસર્ગો આવતા રહે છે જેવાકે, દિચ્ ઉપસર્ગો માનવીકૃત ઉપસગે અને તિર્યંચ ચેાનિકા તરફથી એટલે ક્રૂર ભયાનક પશુપક્ષીઓ તરફથી આવતા ઉપસગે; અનુકૂળ ઉપસગે વા પ્રતિકૂળ ઉપસર્ગો જે એવા કાઈ ઉપસર્ગો ઉત્પન્ન થયા તે બધાને સારી રીતે નિર્ભયપણે સહન કરે છે, લેશ પણ રાષ આણ્યા વિના ખમી રહે છે, અીન ભાવે-કેાઈની પણ આશિયાળની લેશ પણ અપેક્ષા રાખ્યા વિના તેજસ્વિપણે સહન કરે છે અને અડગપણે મનને નિશ્ચય રાખીને સહન કરે છે.
૧૧૭ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર અનગાર થયા, હાંસ્કૃિત ભાષાસમિતિ એષણાસમિતિ આજ્ઞાનભાંડમાનિક્ષેપ મિત્તિ અને પારિષ્ઠાનિકાસમિતિ એટલે પોતાના મલ મૂત્ર થૂંક ખડખા લીંટ અને બીજે દેહમલ એ બધાંને નિર્જીવ શુદ્ધ સ્થળે પરઠવવા
"Aho Shrut Gyanam"