SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ २० ૧૯ નવાબ ૨. સારાભાઇ નવાખના અમદાવાદ સંગ્રહમાંના સુંદર સુથેાભને વાળી લગભગ પંદરમા સૈકાની કાગળની હસ્તપ્રતના સુંદર સુશેાભના વાળા ૧૨ પાનાંઓ પૈકીનાં સુંદર સુશાના. ચિત્ર ૨૨૦ થી ૨૨૩, ૨૭૮, ૩૫૪ થી ૩૫૭, ૩૬૦ થી ૩૭૦. ૨૧ ડહેલા ૨. પહેલાના ઉપશ્રયના અમદાવાદ જ્ઞાન ભંડારમાં આવેલી કલ્પસૂત્રની રાખ્યાક્ષરી તથા સુવર્ણાક્ષરી હસ્તપ્રતનાં ચિત્ર પૈકી ચિત્ર ૨૨૪, ૨૨૫, ૨૨૬, ૨૫૦, ૨૫૧. ૨૨ ઉપાધ્યાયજી શ્રી સહનવિજયજીના શાસ્ત્ર સંગ્રહમાંની સુંદર ચિત્રાવાળી લગભગ પંદરમા સૈકાની હસ્તપ્રતમાંના ચિત્રે પૈકી ચિત્ર ૨૨૭, ૨૨૮, ૨૨૯, ૨૩૦, ૨૩૩ થી ૨૪૦, ૨૪૨, ૨૪૩. ૨૩ પુરાતત્વવિદ શ્રીજિનવિજયજીના સંગ્રહની સંવત ૧૫૧૧ની શ્રી મહાવીર ચરત્રની સુવર્ણાક્ષરી હસ્તપ્રતમાંથી ચિત્ર ૨૩૨, ૨૪ કુસુમ, સ્વર્ગસ્થ વિજયકુસુમરસૂરીશ્વરજીના સંગ્રહમાંની લગભગ પંદરમા સૈકાના અંતભાગની સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની હસ્તપ્રતમાંથી ચિત્ર ૨૪૧, ૨૬૨, ૨૬૭, ૨૬૬, ૨૬૭, ૨૦૦ થી ૨૭. ૫ કાંતિવિ॰ ૧. વડેદરા. શ્રી આત્માનંદજ્ઞાનદિરમાં આવેલ સ્વર્ગસ્થ પ્રવર્ત્તક જી શ્રી કાંતિવિજયજીના સંગ્રહની લગભગ પંદરમા સૈકાની સુવર્ણાક્ષરી પસૂત્રની હસ્તપ્રતમાંથી ચિત્ર ૨૪૪, ૨૪૫, ૨૪૬ થી ૨૪૯, ૨૫૨ થી ૨૫૭, ૨૬૦, ૨૬૮, ૨૭૬, ૨૭. ૨૬ સોળમા સૈકાની તારીખ વગરની કલ્પસૂત્રની હસ્તપ્રતમાંથી ચિત્ર ૨૬૯, ૨૭ કાંતિવિ૦ ૨, વડોદરાના શ્રીઆત્માનંદ જૈનજ્ઞાન મંદિરમાંના પ્રવર્તકજી શ્રી કાંતિવિજય જી શાસ્ત્ર સંગ્રહની લગભગ પંદરમ! સૈકાના અંતભાગની સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની મીજી હસ્તપ્રતમાંથી ચિત્ર ૨૭૩, ૨૮૭, ૨૮૮. ૨૮ પ્રવર્તકજી કાંતિવિજયજીના સંગ્રહની રાષ્યાક્ષરી કલ્પસૂત્રની સુએધિકા ટીકાની હસ્તપ્રતમાંથી ચિત્ર ૩૭૨ થી ૩૭૪. "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy