________________
પ્રતિઓનો ઉપયોગ પ્રસ્તુત ગ્રંથમાં મેં તાડપત્રની આઠ અને કાગળની વીસ મલીને, કુલ ૨૮, હસ્તપ્રતિઓમાંથી ચિત્ર રજુ કરેલ છે; આ પ્રતિએને પરિચય નીચે પ્રમાણે છેઃ
તાડપત્રની પ્રતે ૧ પાટણ, સંઘવીના પાડાને બંડાર. સંવત ૧૩૩૫ની સાલની કલ્પસૂત્ર તથા કલિક કથાની
તાડપત્રીય પ્રત. ચિત્ર, ૨, ૩. ૨ પાટણ, સંઘના ભંડારની. સંવત ૧૩૩૬ ના જેઠ સુદી ૫ ને રવીવારના રોજ લખા
એલી “ કપસૂત્ર અને કાલકકથા”ની પત્ર ૧૫૨ ની તાડપત્રીય પ્રત. ચિત્ર ૪,
૭, ૮, ૯, ૧૦, ૧૧. ૩ પાટણ, સંઘના ભંડારની, સંવત ૧૩૪૪ ના માગશર સુદ ૨ ને રવીવારના રોજ
લખાએલી “કલ્પસૂત્ર અને કાલકકથાની તાડપત્રીય પ્રત. ચિત્ર, ૫, ૬. ૪ અમદાવાદ, ઉજમફઈની ધર્મશાળાની સંવત ૧૪ર૭ ના અષાઢ સુદી ૧૧ ને બુધવારના
રોજ લખાએલી “ કપસૂત્ર અને કાલકકથા”ની તાડપત્રીય પ્રત. ચિત્ર ૧૨, ૧૩,
૧૪, ૧૫, ૧૬, ૨૧, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૪૬, ૪૯ ૫ ઈડર, શેઠ આણંદજી મંગલની પેઢીના ભંડારની. લગભગ ચદમા સૈકાની
“કલ્પસૂત્ર”ની પત્ર ૧૦૯ ની ચિત્ર ૩૩ વાળી તાડપત્રીય પ્રત. ચિત્ર ૧૭, ૧૮,
૨૭ થી ૪૪, ૫૫, પ૬. ૬ અમદાવાદ. સારાભાઈ મણિલાલ નવાબના સંગ્રહને લગભગ તેરમા સિકાના બે
તાડપત્રીય ચિત્રાવાળા છૂટા પાનાં ચિત્ર ૧૯ અને ૨૦, ૭ નવાબ ૧. અમદાવાદ. સારાભાઈ નવાબના સંગ્રહમાંની સિંધમાંથી પ્રાપ્ત થએલ
કલ્પસત્ર અને કાલકકથા”ની લગભગ ચદમા સેકાની તાડપત્રીય પ્રતના ૧૦ ચિત્રોમાંથી ચિત્ર ૨૨, ૫૧, ૪૫, ૪૭, ૧૩ અને ૫૪.
નવાબ ૨, અમદાવાદ સારાભાઈ નવાબના સંગ્રહમાંની મારવાડમાંથી પ્રાપ્ત થએલ * કહ૫સુત્ર અને કાલકકથા”ની લગભગ ચોદમા સિકાની તાડપત્રીય પ્રતના ૩ ચિત્રોમાંથી ચિત્ર ૫૦ અને પર.
"Aho Shrut Gyanam"