________________
ચિત્રવિયરષ્કૃ
રા
પુષ્ટિકા ગુજરાતના ઇતિહાસ માટે ઉપયોગી હાવાથી ચિત્ર ૪ માં આખું પાનું રજૂ કરેલું છે. Plate XI
ચિત્ર ૪૯: મહાવીર-નિર્વાણુ. વર્ણન માટે જુઓ ચિત્ર ૧પનું આ ચિત્રનું વર્ણન.
ચિત્ર ૫૦: પાર્શ્વનાથને લેાચ. નવાબ ૨ પરથી આ ચિત્ર અત્રે રજૂ કરેલું છે. વર્ણન માટે જુએ ચિત્ર ૫૫નું વર્ણન, આ ચિત્રમાં પ્રભુના શરીરના વર્લ્ડ લીલે છે અને તે ઘણી ખરી બાળતામાં ચિત્ર ૪૫ને મળતું જ છે.
ચિત્ર ૫૧: શ્રીનેમિનાથને જન્મ. નામ ૧ પરથી આ ચિત્ર અત્રે રજૂ કરેલું છે. વર્ણન માટે જુએ ચિત્ર ૪૦ના નીચેના પ્રસંગનું વર્ણન. આ પ્રતમાં પણ ચિત્ર ૨૨ની મા રૂપાની શાહીને ઉપચાગ ફરકે છે. ભગવાનની માતા તથા પરિચર્યામાં ઊભી રહેલી એ પરિચારિકાના અંગેપાંગનું રેખાંકન તથા આટલા નાના કદના ચિત્રની રંગભરણી વગેરે, આ ચિત્ર ચિત્રકારની ચિત્રકળાની સિદ્ધહસ્તતાની સાબિતી આપે છે.
ચિત્ર પર ઋષભદેવનું સમયસરશુ. આ ચિત્ર પણ નવાબ ૨ પરથી અત્રે રજૂ કરેલું છે. વર્ણન માટે જુએ ચિત્ર ૧૬નું વર્ણન. આ ચિત્રમાંનું સમવસરણ પ્રથમ તીર્થંકર શ્રીઋષભદેવનું છે અને ચિત્ર ૧૬ ચેીશમા તીર્થંકર શ્રીમહાવીર સ્વામીના સમવસરણનું છે, તે ફેરફાર સિવાય પ્રભુના શરીરને વર્ણ, ત્રણ ગઢ બધું સરખું છે. આ ચિત્રના નીચેના ભાગના બંને ખૂણામાં એક શ્રાવક (ગૃહસ્થ) તથા એક શ્રાવિકા (સ્ત્રી) ચિત્રકારે રજૂ કરીને આ પ્રત ચીતરાવનાર ગૃહસ્થ યુગલની ૨ ઐતિહાસિક પ્રતિકૃતિ વધારામાં આપવાના પ્રયત્ન કરેલા છે, તે આ ચિત્રની ખાસ વિશિષ્ટતા છે.
ચિત્ર ૫૩: ત્રણ સાધુ અને એ શ્રાવિકાઓ. આ ચિત્ર તથા ચિત્ર ૫૪ નવા ૧ પ્રત ઉપરથી જ અત્રે રજૂ કરેલાં છે. આ ચિત્રના ઉપરના ભાગમાં ગુરુ, શિષ્યને ઉપદેશ આપતા તથા એની નીચેના ભાગમાં ગુરુ (સાધુ), સામે બેઠેલી એ શ્રાવિકાઓને ઉપદેશ આપતા અતાવીને તે સમયના એટલે કે ચૌદમા સૈકાના જૈન સાધુઓના તથા શ્રાવિકાઓના ધર્મશ્રણના રીતરિવાજોનું ચિત્રકારે આપણને દિગ્દર્શન કરાવેલું છે.
ચિત્ર ૫૪: ચતુર્વિધ સંઘ. આ ચિત્રના ઉપરના ભાગમાં ગુરુ મહારાજના સિંહાસનની પાછળ ગુરુની સેવામાં ઊભા રહેલા સાધુ (શિષ્ય) સહિત ત્રણ સાધુ તથા બે ગૃહસ્થ-શ્રાવક તથા નીચેના ભાગમાં બે સાધ્વીએ તથા સામે બેઠેલી ચાર શ્રાવિકા બતાવીને ચિત્રકારે ચોદમા સૈકાના સાધુ સાધ્વી અને શ્રાવક-શ્રાવિકારૂપ જૈન ચતુર્વિધ સંઘના પહેરવેશ તથા રીતરિવાજોના સુંદર ખ્યાલ આપવા પ્રયત્ન કરેલા છે, બંને ચિત્રામાં રૂપાની શાહીના ઉપયેગ કરેલા સ્પષ્ટ દેખાય છે.
Plate XII
ચિત્ર પપઃ શ્રીપાર્શ્વનાથના પંચમુષ્ટિ લોચ. ઈડરની પ્રતના પાના ૬૦ ઉપરથી મૂળ ચિત્રનું કદ ૨રૂ×ર્ફે ઇંચ ઉપરથી માઠું કરીને અત્રે રજૂ કર્યું છે.
શ્રીપાર્શ્વનાથ પ્રભુએ શ્રમપણું અંગિકાર કર્યું ત્યારે હેમંતઋતુનું ત્રીજું પખવાડિયું-પાષ
"Aho Shrut Gyanam"