________________
II9૪||
૨૦. શ્રી આંબાવાડી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પૂ. મુનિ શ્રી કલ્યાણબોધિ વિ. મ.ની પ્રેરણાથી). ૨૧. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ. (પૂ. આચાર્ય શ્રી નરરત્નસૂરિ મ.ના સંયમજીવનની
અનુમોદનાર્થે પૂજ્ય તપસ્વીરત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી). ૨૨.
શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણીધર, દેરાસર, પાલડી, અમદાવાદ. (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિવિજયજી મ.ની પ્રેરણાથી). શ્રી મહાવીર જૈન શ્વે.મૂ.પૂજક સંઘ, પાલડી, અમદાવાદ. શેઠ કેશવલાલ મૂળચંદ જૈન ઉપાશ્રય. (પ.પૂ. આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિ મહારાજની પ્રેરણાથી). શ્રી માટુંગા જૈન શ્વે. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઈ. શ્રી જીવિત મહાવીરસ્વામી જૈન સંઘ, નાદિયા. (રાજસ્થાન) (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિવિજયજી મ.સા. તથા
મુનિશ્રી મહાબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી). ૨૬. શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાત.
(વૈરાગ્યદેશનાદ પ.પૂ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી). ૨૭. શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંઘ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦ ૦૦૬.
શ્રી પાલીતાણા ચાતુર્માસ આરાધના સમિતિ. (પરમપૂજ્ય વૈરાગ્ય દેશનાદલ આચાર્યદેવ શ્રીમવિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના સંવત ૨૦૫૩ના પાલીતાણા મધ્યે ચાતુર્માસ પ્રસંગે થયેલ જ્ઞાનદ્રવ્યની ઉપજમાંથી).
શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી(ઈ.) મુંબઈ, (પ્રેરક-મુનિશ્રી નેત્રાનંદવિજયજી). ૩૦. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ.
Iઉ૪||