________________
૫૭
જૈનસામુદ્રિકના પાંચ ગ્રંથ
અંગુઠા સાથે ચાર આંગળીઓ મળી પાંચ આંગળીઓ અરિહંતાદિ પંચપરમેષ્ઠી દેવતાઓ છે. અને હથેલીની ચારે બાજુએ દિકપાલ દેવતા રૂપી ચતુષ્પદી છે. નમસ્કાર કરતાં આ વિધાનનું જ સ્મરણ કરેલું છે. ૬ જુઓ ચિત્ર નં. ૫
एवं सर्वत्र मंत्रेषु देवताराधने स्मृतः। करन्यासस्तेन देवाः सदा सांनिध्यकारिणः
આ જ પ્રમાણે સર્વત્ર દેવતાઓના આરાધનામાં અને મંત્રજાપમાં કરન્યાસ કરવામાં આવે છે. જેથી દેવતાઓ સાનિધ્યમાં રહે છે. ૭ "हस्तद्धयायूरेखान्तर्योजने प्रातरुन्मुखैः । प्रत्याख्यानस्य समये ध्येया सिद्धशिला बुधैः
૮. બંને હાથની આયુરેખાઓને (મૂળભાગમાં) ભેગી કરી પ્રભાતે હસ્ત દર્શન કરનારે સિદ્ધશિલાનું ધ્યાન કરવું. ૮
तलं सिंहासनं साक्षात्तत्रस्थस्त्रिजगद्गुरुः ।
आदिदेवोऽङ्गलैः सेव्यो जयादिदेवतागणैः હસ્તતલ એ સિંહાસન છે. અને તેના ઉપર ત્રિજગગુરૂ, આદિદેવ શ્રી આદિશ્વરરૂપે અંગૂઠો રહે છે. તેનું યાદિ (જયા, વિજયા, જયન્તી, અપરાજિતા) દેવતાઓ સાથે સેવન કરવું. ૯
ॐ जये विजये स्वाहा जयन्तेऽथापराजिते । ॐ आदिदेवाय नमः एवं न्यासो विचिन्त्यते
જયે સ્વાહા, રઝ વિજયે સ્વાહા, જયન્ત સ્વાહા, ૪ અપરાજિતે સ્વાહા, સર આદિદેવાયનમ: એ પ્રમાણે ન્યાસ કરે. ૧૦ જુઓ ચિત્ર નં. ૬ “ ફત્યવિવો વિયંમર પાર ! गुरुऐशब्देनाख्यातस्तत्स्थो धर्मस्तदीरितः
શશી અંગુલી શબ્દમાં રહેલો અને એ દેવાધિદેવ વિશ્વભર પરા૫ર શ્રી મહેન્દ્ર દેવ છે. ગુ એ ગુરૂવાચક છે. અને તેમના ધર્મનું સૂચન થાય છે. ૧૧
भक्त्या देवे गुरौ ध्यायेत्तस्मात्तत्त्वत्रयं करे । लीति लक्ष्मीश्चतुर्धापि स्यादस्याराधकाक्षिणः
॥१२॥