________________
અર્થાત–સરસ્વતી દુર્ગા (દેવચકલી)માં, યક્ષ કુતરામાં, ગરૂડ કાગડામાં, ચંડિકા ચીબરીમાં, અને પાર્વતીની દૂતી શિયાળામાં રહે છે. એટલે તે તે દેવાશેને લઈ તેઓ શાકુન કરે છે. જો કે દરેક પ્રાણુમાં દેવતાઓના અંશ રહેલા છે. માટે દરેક પ્રાણી શક્તિમાન થઈ શકે છે. આથી શકુનિકે કોઈ પ્રાણુની હિંસા ન કરવી. હિંસા કરવાથી તે પ્રાણને અધિષ્ઠાયકદેવ કુદ્ધ થાય છે.
શાકુનિકે કેવલ પક્ષિઓ ઉપર જ આધાર રાખતા નથી. તેમણે તે મનુષ્યને પણ શકુનમાં કારણ ગણવેલ છે. નરેંગિત એટલે મનુષ્યની ચેષ્ટાને પણ શુભાશુભની વ્યંજક માની છે.
પક્ષિઓની ઓળખાણ, તેમના ભાવાભાવનું નિરૂપણ, અવાજની પરીક્ષા, સુખદુખની પરીક્ષા ઈત્યાદિ અનેક ભેદ શકુન શાસ્ત્રામાં છે. અને તેમની ચેષ્ટા ઈત્યાદિ ઉપર શુભાશુભની કલ્પના ચમત્કાર ભરેલી રીતે વર્ણવેલી છે.
આજકાલ શકુન જેવાની પદ્ધતિ લગભગ બંધ થઈ જવા આવી છે. છતાંય શકુન એ તે દી છે. “
ફનો રાષ્ટ્રનાથ ઈત્યાદિ શબ્દ આપણા માટે ઘરગથ્થુ થઈ પડ્યા છે. આપણું પ્રાચીન લેકગીતમાં “ડાબી તે ભૈરવ રેઈ રહી.' ઇત્યાદિ પદે શકનશાસ્ત્રની અતિશયતાને સૂચવે છે.
આ ઉપશાખાને હજી કંઈ કંઈ પ્રચાર છે. પરંતુ તે અક્ષરજ્ઞાનથી પિતાને પંડિત માનતા વર્ગમાં નહિ. ગ્રામ્ય જનતામાં, શિયાળ બેલી માટે અમુક બનશે તેને ભીલ, કળી, ઠાકરડા વગેરે વર્ગમાંથી જ જાણકારી મળી આવે છે. શહેરી જીવન જીવનારને તે પ્રાણીઓનાં દર્શન જ ક્યાં દુર્લભ છે, ત્યાં તેમના અંતિજ્ઞાનની તો વાત જ શી ?
નિમિત્તશાસ્ત્રની ચાથી શાખા તરીકે ઉપાધ્યાયજીએ ભીમશાસ્ત્ર બતાવ્યું છે. અને તેની મૌä મૂનિમારફરિ' એટલે કે જેમાં ભૂમિના વિભાગનું જ્ઞાન હોય તેને ભૌમશાસ્ત્ર કહેવું, એમ સમવાયાંગસૂત્રની વૃત્તિમાંથી વાક્ય ઉદ્દધૃત કરીને જણાવ્યું છે.
અહીં ઘણું શંકાને સ્થાન છે. તિષશાસ્ત્રના અનેક ગ્રંથે જોતાં ક્યાંય આવી વ્યાખ્યા અને તે મુજબનું નિમિત્તજ્ઞાન જોવામાં આવ્યું નથી. ભૂસ્તરવિદ્યાને શબ્દથી જે નિર્દેશ કરાયો હોય તો તે શક્ય છે. ઉપાધ્યાયજી જણાવે છે કે –