________________
આમ ઔચિત્યપૂર્વ ગ્રંથકારે સમગ્ર ગ્રંથની રચના કરી ફલકથન શાસ્ત્રમાં નવીનદ્વારનું નિર્માણ કરેલું છે.
આખા ગ્રંથમાં રેખાવિમર્શનાધિકાર સૌથી મટે છે. અને બીજાં સાસુદ્વિકનાં પુસ્તકોમાં જ્યાં હસ્તરેખા પ્રકરણ સ્વ૫ મળે છે. ત્યાં આ ગ્રંથમાં તે વિસ્તારથી મળે છે. હાથની મુખ્ય મુખ્ય બધી જ રેખાઓનું વર્ણન આ વિભાગમાં આવી જાય છે, અને બહુધા આજના વિસ્તૃત મળતા હસ્તરેખા શાસ્ત્રનું મૂળ આ ગ્રંથમાં જ છે, તેમ ખ્યાલ ખંધાઈ જાય છે.
ગ્રંથકારના આદર્શ ભૂત ગ્રંથ ગ્રંથકારના સવાપાંચસે લોકે અને તે ઉપરના ૩૮૦૦ લેક પ્રમાણુ ભાષ્યમાં તમણે બીજી પણ ઘણી ઉપયોગી બાબતો ચચ છે. ભાગ્યનું લેક પ્રમાણુ તેમણે પિતે આપ્યું છે. તેઓ લખે છે કે --
अष्टात्रिंशच्छतश्लोक रत्नालोकेन भास्वती
सामुद्रिकलहर्यासी च्छी पाणिग्रहणे हिता આ ભાષ્યમાં તેમણે સામુદ્રિક ભૂષણ ઇત્યાદિ ૪ થેને આધાર દર્શાવેલ છે. આમાંથી કેટલાકના કર્તાઓને પણ તેમણે નામ નિર્દેશ કર્યો છે, વળી કેટલાકની અધ્યાયસંજ્ઞા અને વિષય વિમર્શ પણ કર્યો છે. દાખલા તરીકે તેઓ ત્રીજા અધિકારના ૧૮૭ મા લોકના ભાગ્યમાં શૈવસામુદ્રિકને પરિચય આપતાં કહે છે કે – ,
રેવનામુર્ષિ અષ્ટાધ્યાયામ તજ તાજ્ઞાશાળા પુત્રક્ષપાશે વાયા : રીઢાના ! તયે આરિ ચોરા પૂર્વ તાનમ આમ કહી તરત જ શિવસામુદ્રિકને પ્રથમ લેક રજુ કરે છે--
प्रणम्य शङ्करं देवं चन्द्रोज्ज्वलयशोऽन्वितम् ।
सर्वज्ञ सर्वसृष्टारं सर्वस्य जगतः पतिम् ॥ અને ત્યાર બાદ તેમાંના કેટલાક શ્લેકે ઉદ્ધત કરે છે.
આવી જ રીતે સામુદ્રિકભૂષણનો પરિચય આપતાં લખે છે કેउक्तमेतत् सामुद्रिक भूषणे