________________ 327 જેને સામુહિના પય છે દધસંજ્ઞક વ્યંજનો અધરાધરતમ બને છે. અને તે અધમાધમ કાર્યોને લાંબે કાળે સિદ્ધ કરે છે. દગ્ધસ્વરેથી યુક્ત દગ્ધવણે દગ્ધતમ થાય છે. અને તે કાર્યને નાશ કરે છે. 5 થી 8 आलिंगिएहिं पुरिसेहिं महिला अहिधूमिएहिं सवेहि // डड्डेहिं होइ संडो जाणिज्जह पन्ह वलिएहिं जइ वग्गाणय वण्णा पढम बीय तीय चउथ पंचमया / / तह विप्परायवीसा सुद्दो विय संकराइ सयलाई एएहि वण्णे हि कमेण बालो कुमार उ तरुणो // मज्झिमवयो वि थविरो जाणिज्जइ पन्ह पडिएहिं // 11 // आलिंगिएहिं निड़ी मज्झा अहिधूमिएहिं सा होई // डडेहि णत्थि विडी जिणवयणं सच्चयं जाण // 12 // પ્રાક્ષ જે આલિંગિત હોય તે પુરુષ, અભિધ્રુમિત હોય તે સ્ત્રી અને દગ્ધ હેય તે પંઢ એટલે નપુંસક જાણ. કચ ટત પયશ એ વર્ગોને પહેલા, બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા વર્ણો અનુક્રમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ અને વર્ણસંકર સંજ્ઞક છે. એજ ક્રમ મુજબ તે વર્ણ બાલ, કુમાર તરુણ (યુવા) મધ્યમવય તથા વૃદ્ધ સંજ્ઞક છે. આલિંગિત હોય તે વૃષ્ટિ, અભિધૂતિથી મધ્યમ વૃષ્ટિ તથા દમ્પથી વૃષ્ટિ નથી એમ જે જિનવચન છે, તે સત્ય જાણ. 9 થી 12 अइ उप्पज्जइ सस्सं पन्हे आलिंगिएहि वण्णेहिं // अहिधूमिएहि किंचिण णासइ डडेहिं णो चिनं संपदि आलं पन्हे वण्णो आलिंगिउं पयासेइ / / अहिधूमिओवि भूअं डड्रो उण भावियं पूर्ण // 14 // नह पढम बीय तईआ वण्णा बुञ्चति तिण्णिकालाई // मा इत्थकरह मंती जह संखं सयलवग्गाणं आलिंगिएहिं मुक्कइ वाहिं अहिधूमिएहिं णहुस्साई // अहवा चिरेण कळं डडो मरणं पयासेइ // 16 //