________________
ચામુહિકના પાંચ થશે
१५ इस्वैनरोऽवला दीर्घईयोर्योगे नपुंसकः॥ प्रश्नः सूक्ष्माक्षरैयाह्यः सर्वमात्रासमन्वितः
॥४४॥ त्रिभिर्भागः प्रदातव्य एकशेषे भवेन्नरः ॥ द्वाभ्यां नारी तथा शून्ये निश्चितं स्यानपुंसकम् ॥४५॥ बालो युवा तथा वृद्धा एकद्विशून्य शेषतः ॥ एवं वर्णस्तथा ज्ञेयो गौरः श्यामश्च मिश्रितः ॥४६॥
પ્રશ્નોના સૂફમાક્ષરે માત્રાસહિત ગણવા અને ત્રણથી ભાગ આપે. જે શેષ રહે તેના ઉપરથી વિચાર કર. એક શેષ રહે તે જીવ, બે રહે તે મૂળ અને શૂન્ય રહે તે ધાતુ સમજવી. આ પ્રમાણે જીવ, મૂળ અને ધાતુનું સ્પષ્ટિકરણ જાણવું. જે ઉત્તરસંડ્રક વણે હેય તે તેમની ઉત્તમ પ્રકારની સ્થિતિ જાણવી. જે ઉત્તમ છે, એમ સિદ્ધ થાય તે તેના નામ ઉપરથી તેનું સ્પષ્ટિકરણ સમજી લેવું. જે વર્ષો હેય તે પુરુષ, દીધું હોય તે સ્ત્રી અને હસ્વ તથા દીર્ધને વેગ હોય તો નપુંસક જાણ. પ્રશ્નના સૂફમાક્ષને માત્રા સાથે વેગ કરે પછી તેમાં ત્રણથી ભાગ આપ, જે એક શેષ રહે તે પુરુષ, બે રહે તે સ્ત્રી તથા શૂન્ય રહે તે નપુંસક સમજ. એક, બે અને શુન્ય વડે અનુક્રમે બાલ, યુવા તથા વૃદ્ધ એમ સમજવું, અને તેવી જ રીતે અનુક્રમે ગોર, શ્યામ તથા મિશ્ર રંગ સમજ. ૪૧થી૪૬
प्रश्नाक्षरसमं नाम प्रायेण सर्ववस्तुनः ॥ उत्तरैरक्षरैः प्रश्ने नाम स्यादधराक्षरम्
॥४७॥ अधरैरुत्तरं नाम मिश्रकर्मिश्रकं विदुः॥ प्रश्नमेकाक्षरं द्वौ वा चिन्तिते पतितं ध्रुवम्
॥४८॥ अकाराद्यक्षरैयः संकटो विकटोऽपरः ।। संयुक्तं स्यादसंयुक्तमायद्वितीयमक्षरम्
॥४९॥ संकटः प्रवरं वस्तु दीर्घाकारं विनिर्दिशेत् ॥ अछिद्रं विकटैस्तु द्रयोोगेऽस्ति वर्तुलम् दशभिमिश्रितं सार्श गुणयद्वादशैस्ततः ॥ . सप्तभिर्दतभागेस्यालब्धाङ्के वर्गनिश्चयः
॥५१॥