________________
श्रीपार्श्वचंद्रसूरिविरचितः
अथ हस्तकाण्डः वर्धमानं जिनं नत्वा ज्ञानं केवलिभाषितम् ॥ सुबोधं सर्वजन्तूनां सद्यः प्रत्ययकारकम्
॥१॥ पूर्वाचार्यथा चोक्तमनुभूतं यथा स्वयम् ॥ संस्मृत्यै सांप्रतं वक्ष्येऽन्यस्मै वादृष्टभक्तये
॥२॥ હસ્તકાંડ શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને કેવળી ભગવાને કહેલું જ્ઞાન કે જે સર્વ પ્રાણુઓને સારી રીતે સમજમાં આવે તેમ છે, તથા જલદી વિશ્વાસ પમાડનારું છે, અને જેને પૂર્વાચાર્યોએ કહ્યું છે, તેમજ મેં પોતે અનુભવ્યું છે. તે બીજાઓને નસીબ ઉપર શ્રદ્ધા બેસે તેથી તેમજ સ્મૃતિ રહે એટલા માટે કહું છું. ૧-૨
लाभालाभं सुखं दुःखं जीवितं मरणं तथा ॥ जयं पराजयं चैव भूभङ्गमथ चिन्तितम्
॥३॥ वर्णधर्मदशाभेदा दिनादिकालनिर्णयम् ॥ अर्घकाण्डं तथा स्त्रीणां गर्भापत्यस्य लक्षणम्
॥४॥ गमनागमनं वृष्टिं शल्योद्धारं तथैव च ॥ प्रश्ना वयोऽन्ते मध्यस्थाः स्वानुभूताश्च नान्यथा ॥५॥
साल-हानि. सुभःम, छवित मने भरण, ४५-५२४य, मीन ( २Norय )नु પતન, મને ગત વિચાર, વર્ણ ધર્મ તથા દશાભેદ,દિવસ આદિ સમયાદિકનો નિર્ણય, અર્ધા કાંડ, સ્ત્રીઓના ગર્ભમાં રહેલા બાળકને (પુત્ર કે પુત્રી તે સંબંધી) નિર્ણય, ગમાગમ, વૃષ્ટિ તથા શલ્યને ઉદ્ધાર વગેરે પ્રશ્નો કે જે મેં મારી પાછલી ઉંમર સુધીમાં સારી રીતે અનુભવ્યા છે, અને જે સત્ય માલુમ પડ્યા છે, (તે જ્ઞાન હું
॥६॥
अचतया उत्तरा वगाः कटपशा अधराः स्मृताः ॥ द्वादशानां स्वराणां तु ह्रस्वा उत्तरसंज्ञकाः दीर्घाः स्युरधराः सर्वे व्यञ्जनेस्वपि कथ्यते॥ आदिमास्तृतीय वर्गा उत्तराश्चोत्तरोत्तराः
॥७॥