________________
જન સામુદ્રિકના પાંચ ગ્રંથ
૨૯ स्थूलकेशा पतिघ्नी स्यादीर्घकेशा धनप्रदा ॥ परूषैः कपिलैः क्रूरा स्कंधकेशा च शोभना
tો ૨૪ | જે સ્ત્રીનું કપાળ ત્રણ આંગળનું હોય અને શરીર ઉપર વાળ બીલકુલ નહિ હોવાથી જે નિર્મલ અને કોમળ હોય તે સ્ત્રી સુખ તથા ધન આપનારો છે. જે શ્રીનું કપાળ, પેટ અને એનિ એ ત્રણ મોટાં હોય તે સ્ત્રી અનુક્રમે દીયેર, સસરા તથા પતિને નાશ કરનારી જાણવી. અર્થાત્ મેટા કપાળવાળી સસરાને નાશ કરનાર, મોટા પિરવાળી દીયેરનો નાશ કરનાર તથા મેટી એનિવાળી પતિને નીશ કરનારી જાણવી. જડા વાળવાળી સ્ત્રી પતિને દુઃખ આપનારી, લાંબા વાળવાળી ધનની વૃદ્ધિ કરનારી, છૂટાછવાયા વાળવાળ કૂર સ્વભાવવાળી તથા ખભા પર વાળવાળી સ્ત્રી શેભાની વૃદ્ધિ કરનારી જાવ. ૬૧ થી ૪૪
हंसस्वरा क्रौंचस्वरा नारी मधुपकोकिला ॥ चक्रवाकस्वरा या सा हेम धान्याविवार्धनी | 3 || तीक्ष्णस्वरातिगंभीरस्वरातिमधुरस्वरा ॥ अष्टौ सा जनयेत्पुत्रान्धनधान्यसमन्विता ૫ ૨૬ आयतौ श्रवणो यस्या समौ च सुकुमारकौ ॥ भ्रुवौ चन्द्रायुधाकारौ सा कन्या सुखभोगिनी | ૭ | कट्यावर्ते वरा नारी नाभ्यावर्ते मृतात्मजा ॥ पृष्टावर्ते पतिघ्नी स्यात्तस्मादेतां विवर्जयेत् | ૮ |
હંસ, ક્રૌંચ (સારસ) ભ્રમર, કોયલ તથા ચક્રવાકના જેવા સ્વરવાળી સ્ત્રો સુવર્ણ તથા ધાન્યની વૃદ્ધિ કરનારી છે. તીણું સ્વરવાળી, અતિગંભીર સ્વરવાળી અથવા અતિમધુર સ્વરવાળી સ્ત્રી આઠ પુત્રોની માતા થાય છે. અને ધનધાન્યથી યુક્ત રહે છે. લાંબા, સરખા, સુકોમળ કાન, હાય અને ચંદ્રના જેવી ભ્રમરે હોય તે કન્યા સુખ ભેગવનારી હોય છે. જેની કમરમાં ભમરી હોય તે સ્ત્રી શ્રેષ્ઠ છે. નાભિમાં ભમરી હોય તે. મૃત પ્રજા હોય છે. અને જેની પીઠ ઉપર ભમરી હોય તે પતિનો નાશ કરનારી છે. માટે તેને ત્યાગ કરે. ૬૫ થી ૬૮ .
वृत्ता पृष्ठिस्तथावर्तो यस्या भवति निश्चितम् ॥ बहूमते पुरुषान दुखितान् कुरुते पुनः