________________
જૈન સામુદ્રિકના પાંચ મચા
चम्पकादिक पुष्पाणां यदि गंधो भवेत्स्त्रियः ॥ सुभगा सा भजेन्नित्यं भर्तारं वशवर्तिनम् या वनसूरीगंधा मत्स्यगंधा च या भवेत् ॥ उग्रगंधा च या नारी तां नारीं परिवर्जयेत्
૫
नितंबधितुङ्गं विस्तीर्णं शस्यते स्त्रियः ॥ मध्यं वलीत्रयोपेतं कृशं च शुभरांमशम् गंभीरनाभी या नारी दक्षिणावर्तका शुभा ॥ समांसला च स्निग्धा च सा नारी सुखमेधते नाभेरधो भवेद्यस्याः लाच्छनं मशकोपमम् ॥ कुंकुमोद्रव संकाशं प्रशस्ता सा निगद्यते मण्डुककुक्षी या नारी न्यग्रोधपरिमंडला || एकं जनयते पुत्रं स च राजा भविष्यति
॥ ૩૩॥
॥ ૩॥
જો પોતાનુ કલ્યાણ ઇચ્છતા હાઇએ તા ધાન્યના જેવા સુગંધવાળી અથવા લીમડાના જેવા સુગંધવાળી સ્ત્રીના યત્નપૂર્વક ત્યાગ કરવા. દૂધના જેવા ગંધવાળી, તેમજ કડવા ગંધવાળી અને લેહીના જેવા ગંધવાળી કન્યાને ત્યાગ કરવા, કારણ કે તે દુઃખ આપનારી છે. ગેમૂત્ર યા હરડે જેવા જેને ગંધ હાય અથવા, જેના શરીરમાંથી ખરામ ગ ંધ આવતી હોય તે સ્ત્રીના ત્યાગ કરવા. જેના શરીરમાંથી તુંબડીના ફૂલ જેવી ચા લાખના જેવી ગંધ આવતી હૈાય તે સ્ત્રીને પતિ મળતે નથી. અને તે દુ:ખી થાય છે. ચંપા ઈત્યાદિ પુષ્પોની સુગંધી જે સ્ત્રોમાંથી આવતી હાય તે સ્ત્રી પતિને વશ કરનારી ( ખુશ કરનારી ) અને ભાગ્યશાળી હાય છે. જે સ્ત્રી જંગલની ભૂંડણું, કે માછલીના જેવી ગંધવાળો ઉગ્રવાસવાળી હાય તે સ્ત્રીના ત્યાગ કરવા. ૩૧ થી ૩૬
|| ૩૦ ||
113011
// ૩૨ #
|| ૪૦ ॥
સ્ત્રીના નિત ંબ ઉંચા અને પહેાળા હાય તેા વખાણવા લાયક છે. પેટ ત્રણ વલ્લી પડતી હેાય તેવુ', કૃશ અને સુંદર રામરાજીવાળુ હાય તે વખાણવા લાયક છે. જે ઓ ગંભીર, દક્ષિણાવર્ત, માંસલ તથા સ્નિગ્ધ નાભિવાળી હાય તે સુખ ભાગવે છે. જે સ્ત્રીના નાભિના નીચેના ભાગમાં કંકુના બિંદું જેવું મશકની માફક લાંછન હોય તે સ્રી વખાણવા લાયક છે. દેડકાના પેટ જેવા અથવા વડની ઘટા જેવા દેખાતા પેટ વાળી સ્રી એક જ પુત્રના જન્મ આપે છે. અને તે પુત્ર રાજા થાય છે. ૩૭ થી ૪૦