SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ २५४ ૨ સામુદ્રિકતિલક यान्त्या स्वैरं यस्या दैववशात्पटपटायते क्सनम् ॥ सा सततमेव कलयति रमणी कल्याणवैकल्यम् ॥७४॥ सर्वेऽस्थिसंधिबंधा यस्या गमनेन विकटिकायन्ते ॥ सुतमपि पति चिकीति सा संगतयौवनं युवतिः ॥७५॥ अपराङ्गं रोमयुतं पूर्वाङ्ग रोमविरहितं यस्याः ॥ भवति विपरीतमथवा भयंकरा सा पिशाची च ॥७६॥ फल्गुप्रचारशीला निष्कारणनिरीक्षणप्रगुणा ॥ निष्फलबहुलालापा सा नारी दूरतस्त्याज्या ॥७७॥ अतिहस्वमुखा धूर्ता दीर्घमुखा दुःखभागिनी वनिता ॥ शुष्कमुखी वक्रमुखी सा सौभाग्यैश्वर्यसुखहीना ॥७८॥ यस्याः कपिला वृत्ता निरंतरा वपुषि रोमराजिः स्यात् ॥ जाता पितृपतिगोत्रे सा भुवि भजते भुजिष्यात्वम् ॥७९॥. सततं विस्पष्टमानाखरोचकटकस्वरा स्फुरभृकुटिः ॥ स्वच्छंदाचारगतिः सा स्यादहिता निरंतरं लक्ष्म्या ॥८॥ જેને હસતાં નેત્રના ખુણામાંથી આંસુ ટપક્તાં હોય અને મોઢામાંથી લાળ નીકળતી હોય તે સ્ત્રી વ્યભિચારિણું હોય છે. જે સ્ત્રીનાં શ્વાસ, મૂત્ર, શરીર અને તુ (આાવ) એ દરેક દુર્ગધવાળાં હોય, તે સ્ત્રી વંશને ઉચછેદ કરે છે. જે સ્ત્રીને હસતાં ગંડસ્થળ ઉપર ખાડા પડતા હોય, અને આંખો ચંચળ રહેતી હોય તે સ્ત્રી દુરાચારિણી અને પતિને ઘાત કરનારી હોય છે. જે અને ચાલતાં કપડાંને ફડફડાટ થતું હોય તે ઓ શુભ ફળ ભેગવી શકતી નથી. જે સ્ત્રીને ચાલતાં અંગભંગ દરેકમાંથી અવાજ થતું હોય તે સ્ત્રી કામાતુર રહે છે. અને પોતાના પુત્રથી પણ કામેપગની ઈચ્છા રાખ્યા કરે છે. જે સ્ત્રીના ઉપરના ભાગમાં રૂંવાટાં ન હોય અને નીચેના ભાગમાં હોય તે સ્ત્રીને રાક્ષસી જેવી જાણવી. જે બી હેતુ વગર રખડવાની આદતવાળી હોય, અને કારણ વગર અહીં તહીં નજર ફેરવ્યા કરતી હોય, વળી નિરર્થક બહુ બેલ્યા કરતી હોય તે તજવા ગ્ય છે. જેનું મેં એકદમ નાનું હોય છે, તે ધૂર્ત હોય છે અને એકદમ લાંબા મુખવાળો દુઃખી થાય છે. તેવી જ રીતે તદ્દન સુક્કા મેં વાળો અથ વાંકા મુખવાળી સ્ત્રી સૌભાગ્ય, ધન તથા સુખથી વર્જીત રહે છે. જેના શરીર ઉપર
SR No.009533
Book TitleJain Samudrik Panch Granth
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherSarabhai Manilal Nawab
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Devnagari & Jyotish
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy