________________
૨ સામુહિતિલક સ્ત્રીની પ્રકૃતિ એ જાતની હોય છે, અને તેના કફ ઈત્યાદિથી વેકારિક તથા સ્વભાવિક એમ બે ભેદ પડે છે. વૈકારિકના ત્રણ પેટભેદ છે, અને સ્વાભાવિકના બાર પિટાભેદ છે. આ કફપ્રકૃતિ:--જે સ્ત્રી સત્ય અને પ્રિય બાલનારી હોય, સ્નેહાળ હાય, અને નીલકમળ અથવા દૂર્વાના જેવા શ્યામ વર્ણની હાય તે કફ પ્રકૃતિસંપન્ન ગાય. અને તેવી સ્ત્રી ઘણાં સંતાનની માતા થાય છે. જે સ્ત્રીના નખ, રૂવાટાં એક જાતની શેભાને વ્યક્ત કરતાં હોય, જેની આંખે મેટી અને ક્રોધરહિત હોય, તેમજ અંગ પ્રત્યંગ પોતપોતાના પ્રમાણમાં હોય, તે સ્ત્રી સત્યવાદિની અને સંતતિવાળી થાય છે. મૃદુ અને ભીના વાનની (નાન કર્યા પછી તરત જ જેવી લાગે છે તેવી) ચામડી હેય, અને પુષ્પની માફક સુંદર લાગતી હોય, તે સ્ત્રી ધાર્મિક, કૃતજ્ઞ, દયાળું તથા સૌભાગ્યશાલી થાય છે. જે સ્ત્રી અંગ પ્રત્યંગને વસ્ત્રપરિધાન દ્વારા કુદરતી રીતે જ (સ્વભાવથી જ) છુપાવતી હિય, વળી જે ખૂબ, તરસ લજજાને ધારણ કરી શકતી હોય, ક્ષમાવાળી હેય, મિતભાષિણ, સમયે જ ખાનપાન કરનારી હાય, વિશાળ નેત્રવાળી હોય, મૈથુનની સાધારણ (ઘણી લોલુપ અથવા તદ્દન વિરક્ત નહિ એવી) ઈચ્છાવાળી હોય, જેને ચહેરે જોતાં નિદ્રા આવતી હોય તેમ મદવાળી દેખાતી હોય, જેની કમરની નીચેના ભાગ માંસલ અને શીતળ હાય, અને જે સ્ત્રી મેઘ, જલાશય તથા કમળ સ્વપ્નમાં જેતી હોય તેવી સ્ત્રી કફ પ્રકૃતિની ગણાય છે. ૧૬ થી ૨૧
योषिपित्तप्रकृतिः गौरी कृष्णाऽथ वा हृष्टा ॥ आताम्रा नयनकररुहरसनापाणितलनालुतलाः .. ॥२२॥ क्षणक्षणविकसचेष्टाऽभीष्टशीतमधुरसा पुनर्मुद्री ॥ विरलकपिलमूर्द्धजरामा मेधावती प्रायः
આ ૨૩ प्रियशुचिवसनमाल्या उपनाड्युष्णशिथिलमृदुगुह्या ॥
अभिमानिनी शुचिरतां विशदस्मितवल्लभा शूरा છે ૨૪ | धृतवलिपलितत्तुद् तनुवीर्या मृदुलमोहनक्रीडा ॥ किंशुकदिग्दाहतडिदहनादीन्पश्यति स्वप्ने
૨૬II જ પિત્તપ્રકૃતિ ––જે સ્ત્રીની પિત્તપ્રકૃતિ હોય છે, તે ગોરી અથવા કાળી હોય છે. આનંદિત રહે છે. અને તેની આંખ, હાથના નખ, જીભ, હથેળી તથા તાળવું એટલા ભાગ લાલ હોય છે. તેની ચેષ્ટામાં પ્રતિક્ષણ ફેરફાર થયા કરે છે. ઠંડા અને મીઠા રસ ઉપર તેની રુચિ હોય છે, અને તેનાં અંગ પ્રત્યંગ મૃદુ લાગે છે. આવી સ્ત્રીઓના વાળ કપિલ વર્ણના અને આછા આછા હોય છે, અને તેઓ ઘણુંખરૂં બહુ