________________
૨૮
यस्याः सशिरे पार्श्वे समुन्नते रोमसंयुते परुषे || सा निरपत्या रमणी भवति प्रायेण दुःशीला
॥ ७३ ॥
પડમાં:—સ્રીની પાંસળીએ દેખાતી નહાય, મૃદુ અને સૌધી હાય તા જગતમાં તે શ્રી પ્રીતિ પાત્ર થાય છે. અને જો પડખાં ઉપર નસા તરી આવતી હાય તેમજ પડખાં દેખાવમાં જ ઉંચાં હાર્ટ ખરામ લાગતાં હોય તે સમજવું કે સ્ત્રી વધ્યા अगर दुर्भागी थशे. ७२-७३
૨ સામુદ્રિકતિલક
उदरेण मार्दववता तनुत्वचा पीननाभिसहितेन ॥ रोमरहितेन नारीनराधिपतिवल्लभा भवति तुच्छं दुर्जनमानसमिव जठरं भवति भूपपत्नीनाम् ॥ जन हर्षोत्कर्ष करं सज्जन चेष्टितमिव मनोज्ञम् कुम्भाकारं जठरं निर्मांसं वा शिरायुतं यस्याः ॥ अतिदुःखिता क्षुधार्ता सा नारी जायते प्रायः कूष्मांडफलाकारैरुदरैः पणवोपमैर्मृदंगाभैः ॥ यवतुल्यैर्दुःशीलाः क्लेशायासं स्त्रियो यान्ति
भवति प्रलम्बमुदरं यस्याः सा वशुरमाहन्ति ॥ यस्याः पुनर्विशालं चिरापल्या दुर्भगा सापि
असमपयोधरभाराक्रान्तेव सुबंधुरं मध्यम् ॥ मुष्टिग्राह्यं यस्याः सा सौभाग्यश्रियं श्रयते
|| 08 ||
॥ ७५ ॥
॥ ७६ ॥
11:66 ||
॥ ७८ ॥
પેટ:-મૃદુ, પાતળી ચમડીવાળું, ઉડી નાભિવાળુ અને રૂંવાટાં વગરનું પેટ હોય તે સ્ત્રી રાજરાણી થાય છે. રાજરાણીઆનાં પેટ દુનના મનની માફક બહુ જ નાનાં હાય છે. પણુ દેખાવમાં સજ્જનનાં કાર્યની માફક હર્ષજનક તથા ગમે તેવાં ઘણાં જ સુંદર લાગે છે. ઘડાના જેવું ગાળ ફૂલેલું, માંસ વગરનું અને જેના ઉપર નસે। તગતગતી હાય, તેવું પેટ ધરાવનાર સ્ત્રી અતિશય ભૂખવાળી તથા દુ:ખી થાય છે. કાળાના જેવું લંબગેાળ ફુલેલુ, ઢાલ જેવું તથા જવની માફ્ક વચ્ચેથી ફુલેલ પેટ હાય તા સ્ત્રી કલેશ ભાગવે છે. લખડી પડેલા પેટવાળી સ્ત્રી સસરાના મૃત્યુનું કારણુ ખને છે. મેાટા વિશાળ પેટવાળી સ્ત્રીને જલદી સંતાન થતાં નથી, અને તે દુઃખી પણ હાય છે. ૭૪ થી ૭૮
॥७९॥